SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જે તું રૂપમાં વૈશ્રમણ અને લીલામાં નર કુબેર સમાન તથા સાક્ષાત દ્ધ હો તે પણ હું તને ઇચ્છતી નથી. ૪૧ પકખબ્દ જલિયં જઈ, ધૂમકેઉ દુરાસંય ! નેતિ વન્તયં ભેજું, કુલે જાયા અગધેણે ૪૧ (અ) અગંધન કુલને સાપ જાજ્વલ્યમાન અગ્નિમાં પડવું પસંદ કરશે, પણ વમન કરેલું વિષ ઇચ્છશે નહિ. ૪૧ [] ધિર© તે જો કામી, જે તે જીવિયકારણું વન્ત ઈચ્છસિ આવેઉ, સેય તે મરણ ભવે ૪૨ હે અપયશના કામી! તને ધિક્કાર છે. જે તું અસંયમી જીવન માટે વમન કરેલા ભેગોને ઈચ્છે છે તો બહેતર છે કે તું મરી જા. ૪૨ અહં ચ ભેગરાયમ્સ, તં ચ સિ અશ્વગણિહણે છે મા કહે ગધણા હેમા, સંજમં નિહુ ચર ૪૩ હું ભેગરાજ [ઉગ્રસેન ની પુત્રી છું. તું અંધકવિષ્ણુ [સમુદ્ર વિજ્ય] નો પુત્ર છે. આપણે ગંધક કુલના સર્પ સમાન થવું જોઈએ, એટલા માટે તમે નિશ્ચલ થઇને સંયમ પાળે. ૪૩ જઈ તે કાહિસિ ભાવ, જા જ દિચ્છસિ નારિઓ . વાયાવિધ ન્યૂ હડે, અઅિપા ભવિસ્સસિ જ જો તું વિષયિક ભાવ રાખીશ તો જ્યાં જ્યાં તું સ્ત્રીઓને જોઈશ ત્યાં ત્યાં પવનથી હલાવેલ પાંદડાની માફક તું અસ્થિર આત્મા થઈ જઈશ. ૪૪ ગેવાલા ભણ્ડવાલે વા, જહા તત્વણિમ્સ એવ અણિસર પિ, સામણક્સ ભવિસ્યસિ ૪૫ જેવી રીતે ગોવાલ ગાયને સ્વામી નથી અને ભંડારી ભડાર સ્વામી નથી, તેમ તું પણ સંયમી રહીશ નહિ. ૪૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy