SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ રાજેમતી ચિંતવે છે કે મારા જીવિતને ધિક્કાર હો. જે હું એમના દ્વારા પરિત્યકતા થઈ હવે મારા માટે પ્રવજ્ય શ્રેષ્ઠ છે. ૨૯ અહ સા ભમરસનિભે, કુચફણગપસાહિએ સયમેવ લુંચઈ કેસે, ધિઈમન્તા વવસિયા ૩૦ આ વૈવાળી સંયમાથે તૈયાર થયેલી રામતીએ પિતાના ભ્રમર જેવા કાળા અને કુર્ચ અને કાંસકીયે સજેલા કેશને સ્વયં લેચ કર્યો. ૩૦ વાસુદેવો ય શું ભણઈ, ઉત્તકે જિઈન્દિર્ય સંસારસાગર ઘાર, તર કને લહું કહું ૩૧ વાસુદેવ વગેરે એ લુંચિત કેશવાલી જિતેંદ્રિય રાજમતીને કહેવા લાગ્યાઃ હે કન્યા! તું આ દુસાર ઘર સંસાર સમુદ્રને જલદીથી તરી જા. ૩૧ સા પડ્યુઈયા સત્ની, પવ્વાસી તહિં બહુ સયણું પરિણું ચેવ, સીલવતા બહુસુયા શીલવતી, બહુશ્રુતા રાજેમતીએ દીક્ષિત થઈને ઘણી સ્વજનપરિજન સ્ત્રીઓને દીક્ષા આપી. ૩૨ ગિરિ રેવતયં જન્તી, વાણુલા ઉ અત્તરા વાસન્ત અલ્પયામિ, અન્તો લયણસ સા ઠિયા ૩૩ એ રૈવતક પર્વત ઉપર જતી વખતે વર્ષોથી ભીંજાઈ. વર્ષોથી બચવા માટે એક અંધારી ગુફામાં તે રેકાઈ. ૩૩ ચીવરાઈ વિસારન્તી, જહા જાય ત્તિ પાસિયા રહનેમી ભગ્રચિત્તે, પછી દિ ય તીઈ વિ ૩૪ રાજેમતીને, વસ્ત્ર સૂકવતી વખતે નગ્નરૂપે જોઈને રથનેમિ ભગ્ન ચિત્ત થઈ ગયો. રાજેસતીએ પણ એને જોયો. ૩૪ ભીયા ય સા તહિં , એગતે સંયં તર્યા બાહહિં કાઉ સંગે, વેવાણ નિરીયઈ ૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy