SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ પરિયાયધર્મ ચ ઇલિયએજજા, વયાણિ સીલાણિ પરીસહે ય ૧૧ મહા કલેશ, મહા મોહ, અને અનેક ભય ઉત્પાદક પરિગ્રહ અને સ્વજનાદિ સંબંધ છેડીને-પ્રવર્યા ધર્મમાં રુચિ રાખવા લાગ્યા અને વ્રત–શીલનું પાલન કરીને પરિષહ સહન કરવા લાગ્યા. ૧૧ અહિંસ સર્ચં ચ અણિયં ચ, તા અબમ્ભ અપરિગ્રહ ચા પડિવજિજયા પંચ મહલ્વયાણિ, ચરિજ ધર્મ જિણદેસિય વિદૂ ૧૨ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતોને અંગીકાર કરીને એ બુદ્ધિમાન મુનિ જિનોપદેશિત ધર્મ પાળવા લાગ્યા. ૧૨ સવૅહિં ભૂહિં દયાણકમ્પી, ખનિખમે સંજય અભયારી સાવજોગે પરિવજયન્ત, રિજજ ભિકબૂ સુમાહિઈનિએ ૧૩ બધા જીવો ઉપર દયા અને અનુકંપા કરનાર, શાંતિ અને ક્ષમા સેવનાર, સંયતિ બ્રહ્મચારી સાવદ્ય વેગને ત્યાગતાં પૂર્ણ સમાધિવંત, અને ઈદ્રિયોને દમતાં તે ભિક્ષુ વિચરવા લાગ્યા. ૧૩ કાલેણ કોલંવિહરજજ રજે બેલાબલં જાણિય અપણે યા સીહ વ સÈણ ન સંતસેજા, વયજગ સુચા ન અસભમાહુ ૧૪ યથા સમયે પ્રતિલેખનાદિ ક્રિયા કરતા થકા પોતાના બલાબલને જાણુને વિદેશમાં વિચરવા લાગ્યા અને ભયંકર શબ્દ સુણતાં છતાં ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy