SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ સમુદ્રપાલીય એગવીસઈમ અજઝયણું સમુદ્રપાલ નામનું એકવીશત્રુ અધ્યયન ચમ્પાએ પાલિએ નામ, સાવએ આસિ વાણિએ મહાવીરસ ભગવએ, સીસે સે ઉ મહુપણા ૧ ચંપા નામની નગરીમાં પાલિત નામને વૈશ્ય શ્રાવક હતા. તે ભગવાન મહાવીરને શિષ્ય હતા. ૧ નિગ્ગન્ધે પાયથે, સાવએ સેવિ કાવિએ પાએણ વવહુરત્તે, પહુછ્યું` નગરમાગએ ૧ તે શ્રાવક નિન્ય પ્રવચનમાં વિશેષ પ`ડિત હતા. તે જહાજથી વેપાર કરતા-કરતા પિઠુંડ નામના નગરમાં ગયા. ર પિત્તુઅે વવહરન્તસ, વાણિએ દૈઈ ધૈયર ! ત' સસત્ત' પઇગિઝ્ઝ, સદેસમહુ પત્થિ ૩ પિપ્ફુડ નગરમાં વેપાર કરતાં ત્યાંના વાણિયાએ તેને પેાતાની દીકરી આપી. સમય જતાં તે ગર્ભવતી થયેલી સ્ત્રીને લખુંને પેાતાના દેશમાં ગયા. ૩ અહ પાલિયસ ઘરિણી, સમુદ્`મિ પસવઈ અહુ બાલએ તહિં જાએ, સમુદ્દપાલિ ત્તિ નામએ ૪ હવે પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં બાલકને જન્મ આપ્યા. સમુદ્રમાં બાલકના જન્મ થયા, તેથી તેનું નામ સમુદ્રપાલ પાડયું', ૪ ખેમેણ આગએ ચમ્પ, સાવએ વાણિએ ઘર' । સવર્ડ્ઝઈ ઘરે તરસ, દારએ સે હેાઇએ તે વાણુઓ શ્રાવક ચેાગક્ષેમ ચ'પા નગરીમાં પોતાને ઘેર આવ્યા. તેના ઘેર બાલક સુખપૂર્ણાંક વધવા લાગ્યા. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy