SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ દસણુ રજે મુદિયં, ચઇત્તા શું મુણું ચરે છે દસણુભદ્દો ણિકખંતે, સખે સકેણુ ચોઈએ ૪૪ સાક્ષાત ઈંદ્રથી પ્રેરિત થયેલ દશાર્ણભદ્ર રાજા દશાર્ણ પ્રદેશનું મેટું રાજ્ય છોડીને મુનિ થઈને નીકળી પડયા. ૪૪ નમી નમેઈ અપાણે, સખે સકણ ચોઈએ ચઈઉણ ગેહું વઈદેહી, સામણે પજજુવાદ્રિએ ૪૫ સાક્ષાત ઈકથી પ્રેરિત થયેલ નમિરાજાએ આત્માને નમ્ર બનાવીને વિદેહી નગરી અને ગૃહને છોડીને શ્રમણ પણાને-સંયમને અંગીકાર ક. ૪૫ કરકં કલિગેસુ, પંચાલેસુ ય દુર્મુહ નમી રાયા વિહેસુ, ગંધારેસુ ય શુગઈ કલિંગ દેશમાં કરક, પંચાલ દેશમાં દુર્મુખ, વિદેહમાં નમિ રાજા અને ગધાર દેશમાં નિગઈ રાજા થયા, ૪૬ એએ શુદિવસભા, નિર્માતા જિણસાસણે પુતે રજજે હવેણ, સામણે પજજુવઢિયા ૪૭ રાજાઓમાં વૃષભ સમાન શ્રેષ્ઠ, ઉક્ત ચાર રાજાઓએ પિતાના પુત્રોને રાજ્ય ગાદી ઉપર સ્થાપીને જિનશાસનમાં દીક્ષિત થઈને શ્રમણ પણું ધારણ કર્યું. ૪૭ વીરરાયવસ, થઈત્તાણુ મુણું ચરે ઉદાયણે પશ્વઇ એ, પત્તો ગઈમણુત્તર સૌવીર દેશના રાજાઓમાં શ્રેષ્ઠ ઉદાયન રાજાએ રાજ્ય છોડીને દીક્ષા લીધી અને સંયમ પાળીને મોક્ષ પહોંચ્યા. ૪૮ તહેવ કાસિરાયા વિ, સેએ સચ પરમે કામભેગે પરિશ્ચાજજ, પહશે કમ મહાવણ ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy