SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ હે મુનિ ! આપ મને શુદ્ધ ચિત્તથી સમ્યફ પ્રશ્ન પૂછે. જિનશાસનમાં એવું જ્ઞાન છે જે સર્વરોનું કહેવું છે. ૩૨ કિરિયં ચ રોયએ ધીરે, અકિરિય પરિવજએ એ દિક્સપણે, ધર્મ ચર સુદુર ૩૩ ધીર પુરુષને ક્રિયા ગમવી જોઈએ અને અક્રિયા ત્યજવી જોઈએ અને દ્રષ્ટિથી સમ્યગ્ર દૃષ્ટિ સંપન્ન થઇને દુષ્કર ધર્મનું આચરણ કરવું જોઈએ. ૩૩ એયં પુણણપયં સચ્ચા, અત્યમેવ સોહિયં ! ભર વિ ભારહું વાસં, ચિચ્ચા કામાઈ પવએ ૩૪ આ મેક્ષરૂપ અર્થન આપનાર ધર્મથી સુશોભિત પુણ્યપદોને સાંભળીને ભરત ચક્રવર્તીએ ભારતવર્ષ અને કામભોગ છોડીને પ્રવજ્ય લીધી. ૩૪ સગરે વિ સાગરંત, ભરહવાસે નહિ ઈસરિય કેવલં હિચ્ચા, દયાઈ પરિણિવુડે ૩૫ સગર ચક્રવર્તી, સાગર સુધી ભારતવર્ષ અને ઐશ્વર્યને છોડીને દયાધર્મરૂપ સંયમ પાળીને મેક્ષ પરિનિર્વાણ પામ્યા ૩૫ ચઈત્તા ભારહું વાસં, ચવટી મહઠ્ઠિઓ. પધ્વજમહુવાઓ, મઘવંણામ મહાજસે ૩૬ મહા યશસ્વી અને મોટી રૂદ્ધિવાળા મધવ નામના ચક્રવતીએ ભારત વર્ષને છોડીને પ્રવજ્ય ધારણ કરી. ૩૬ સર્ણકુમારે મણસિબ્દો, ચઢી મહાઓ પુત્ત રજજે હવેઊણું, વિ રાયા તવ ચરે ૩૭ મનુષ્યમાં ઈસમાન, મહારિદ્ધિવાળા ચક્રવર્તી સનકુમારે પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપાચરણ કર્યું. ૩૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy