SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મર્યા પછી તેનાં ઉપાર્જિત દ્રવ્યને અને સાચવેલી સ્ત્રીને બીજા હષ્ટ પુષ્ટ અને વિભુષિત લેકે તેને ઉપભોગ કરે છે. ૧૬ તેણાવિ જે કર્યા કર્મ, સુહં વા જઈ વા દુહં ! કમુણા તેણ સંજુત્તો, ગચ્છતી ઉપર ભવં ૧૭ એ મૃતાત્માએ સુખફલદાતા અથવા દુઃખફલદાતા–જેવાં કર્મ કર્યા છે એવાં કર્મોથી યુક્ત પરભવમાં જાય છે. ૧૭ સેણિતસ્સ સે ધર્મ, અણગારસ્સ અન્તિએ મહયાસંગનિબૅદં, સમાવનો નરાહિ ૧૮ નાધિપતિ એ મુનિરાજ પાસેથી ધર્મ સાંભળીને મહાન સંવેગ અને નિર્વેદને પામ્યા. ૧૮ સંજઓ થઈઉં રજજે, નિકખો જિણસાસણ ગદ્દભાલિસ્સે ભગવઓ, અણગારસ્સ અન્તિએ ૧૯ સંયતિ રાજા રાજ્યને છોડીને ભગવાન ગર્દભાલી અણગારની પાસે જિનશાસનમાં દીક્ષિત થયા. ૧૯ ચિચા ર પબ્લઈએ, ખત્તિએ પરિભાઈ જહા તે દાસઈ સવં, પસન્ન તે તહો મણે ૨૦ રાષ્ટ્ર-દેશને ત્યાગ કરીને પ્રવર્જિત ક્ષત્રિય રાજર્ષિએ સંજયને કહ્યું કે જેવું આપનું રૂપ સુંદર છે તેવું આપનું મન પણ પ્રસન્ન છે. ૨૦ કિનામે કિંગ, કસ્સએ વ માણે છે કહું પડિયરસી બુધે, કહું વિણીએ ત્તિ લુચ્ચસી ૨૧ પ્રશ્ન-આપનું નામ શું છે? શું ગોત્ર છે? શા માટે મહાન થયા ? ગુરુજનોની સેવા કેવી રીતે કરે છે ? અને કેવી રીતે વિનય વાન કહેવાઓ છે ? ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy