SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૮ અધિક આહાર-પાણી કરવું,— ૧૨ ગત્તભૂમિ ચ, કામભોગા ય દુયા 1 નરસત્તગવેસિસ, વિસ` તાલઉડ` જહા ૧૩ ૯ શરીરની શે।ભા કરવી, ૧૦ મનેાન શબ્દાદિ વિષય અને દુ ય કામ એ આત્મગવેષી પુરૂષોને માટે તાલપુટ વિષસમાન છે. ૧૩ ગુજ્જુએ કામભાગે ય, નિચ્ચસા પવિજ્જએ ! સકાઠાણાણિ સવ્પાણિ, વજ્જેજ્જા પણિહાણ ૧૪ એકાગ્ર મન રાખનાર બ્રહ્મચારી કષ્ટ સાઘ્ય કામભોગને સદાને માટે ત્યાગે, બધા પ્રકારના શકાસ્થાને છેડી દે. ૧૪ ધમાારામે ચરે લિકપૂ, ધઇમ ધમ્મસારહી ! ધમ્મારામે રતે ઇન્તે, ખાચેરસમાહિએ ૧૫ ધર્મારૂપ ભાગમાં રમણ કરનાર ધ રથનેા સારથી ધૈયવાન, ઇન્દ્રિયાને દમનાર અને બ્રહ્મચર્યાં સમાધિનેા ધારક સાધુ હંમેશાં ધરૂપ બગીચામાં જ વિહાર કરે. ૧૫ દેવદાણવગન્ધબ્બા, જખરફખસ કનરા । માયારેિ નમસન્તિ, દુક્કર જે કાન્તિ ત ૧૬ દુષ્કર વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીને દેવા, દાનવા, ગધા યક્ષો, રાક્ષસ, કિન્ના નમસ્કાર કરે છે. ૧૬ એસ ધમ્મે ધ્રુવે નિચ્ચે, સાસએ જિણદેસિએ I સિદ્ધા સિઝન્તિ ચાણ્ણ, સિન્ઝિસતિ તહાવરે । ત્ત એમિ ॥ ૧૭ આ ધર્માં ધ્રુવ, નિત્ય, શાશ્વત, જિનેશ્વરાએ ઉપદેશલા છે, એનુ પાલન કરનાર અનેક જીવ સિદ્ધ થયા છે, થાય છે અને થશે. ૧૭ એમ કહુ છું. । ઇતિ સાળસું અધ્યયન । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy