________________
॥ સભિકમૂ પંચહું અજયણું ॥
પદ્મસુ'. અધ્યયન
માણ' થરિસ્સામિ સમિચ્ચ ધમ્મ,
સહિએ ઊજ્જુકૉ નિયાણન્તિ સથવ જહિજ અકાસકામે,
અન્નાયએસી પરિબ્ધએ સ ભિકમૂ ૧
ભિક્ષુ તે છે કે જે મૌનવ્રત અંગીકાર કરી વિચરે છે. સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયવાળા ધર્મ છે, સરલ છે, કામ--ભાગ પદાર્થોથી નિસ્પૃહ છે, નિદાન-વાસના વિનાના છે, સ`સારીના પરિચયેાને છેાડનાર છે અને જે અજ્ઞાત કુલાની ગાચરી કરે છે. ૧ રાએવય થરેન્જ લાઢ, વિએ વયવિયાયરક્ષ્મિએ । પન્ને અભિભૂય સભ્યદ સી જે,
કન્ડ્રુિ વિ ન સુચ્છિએ સ ભિકમૂ ૨
ભિક્ષુ તે છે જે રાગથી વિરક્ત છે, જે દ્રઢતાપૂર્વક સંયમમાં વિચરે છે, જે વેદ—શાસ્ત્રોનેા જાણુકાર છે, જે આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે પરિષહ વિજયી છે, જે સમદર્શી છે. જે કાઈપણ વસ્તુમાં મૂર્છા વિનાના છે તે ભિક્ષુ છે. ૨ અક્રોસવહુ' વિત્તુ ધીરે સુણી,
ચરે લાઢ નિશ્ર્ચમાયગુત્તે ।
અન્વગમણે અસંપહિંદું જે,
કસિણ' અહિંયાસએ સ ભિકમ્પ્યૂ
૩
કઠોર વચન અને પ્રહારને જાણીને ધીરજથી સહન કરે, સદાચરણમાં પ્રવૃત્તિ કરે, સદા આત્મ ગુપ્ત રહે, અવ્યગ્ર મનવાળા અને
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ