________________
સિદ્ધ થઈ જવાને, પદાર્થ વગર તે વિષયના જ્ઞાનનું અસ્તિત્વ સંભવિત થતું નથી. આથી બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ વાસ્તવિક માનવું જોઈએ.
હવે સૂત્રકાર દ્રવ્યાદિકનું લક્ષણ કહે છે–“ગુના મારશો” ઈત્યાદિ 1
અન્વયાર્થ–પુજાળમારો વં–શુપાનામ્ આશ્રય દ્રવ્ય ગુણેને જે આધાર હોય છે તેજ દ્રવ્ય છે. કેમકે, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, ઉપયોગ આદિ વિશેષ ગુણ અને અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સાધારણ ગુણ રહે છે. આજ પ્રમાણે ધર્માદિક દ્રવ્યોમાં ગતિ, હેતુત્વ, આદિ વિશેષ ગુણ અને અસ્તિત્વ, દ્રવ્યત્વ, શયત્વ રહે છે, આ પ્રમાણે ગુણેના આશ્રયભૂત દ્રવ્યહે છે. આ લક્ષણ ઠીક છે. આ કથનથી બૌદ્ધોનું એ મંતવ્ય નકામું થઈ જાય છે. તેઓ એવું કહે છે કે, રૂપાદિક ગુણજ વસ્તુ છે એનાથી જુદી બીજી કોઈ વસ્તુ નથી, કારણ કે, જેના ઉત્પાદ અને વિનાશમાં જેને ઉત્પાદ વિનાશ થતું નથી તે એનાથી ભિન્ન માની શકાય છે. જેમ ઘટના ઉત્પાદ વિનાશમાં પટને ઉત્પાદ વિનાશ થતું નથી. આથી એ પટ ઘટથી ભિન્ન માનવામાં આવેલ છે. એજ રીતે પર્યાયના ઉત્પાદ વિનાશમાં દ્રવ્યને ઉત્પાદ વિનાશ થતો નથી. કારણ કે, ઉત્પાદ વિનાશ ધર્મ પર્યાને છે. દ્રવ્યને નથી, આ વાત સ્થાશ કેશ કુશૂલ આદિ પર્યાયમાં અન્વય રૂપથી વિદ્યમાન માટી દ્રવ્યથી જાણવામાં આવે છે. આથી રૂપાદિકથી અતિરિક્ત દ્રવ્ય છે એ વાત માનવી પડે છે. દ્રવ્ય મિથ્યાકલ્પનાથી કલ્પિત એ કારણે નથી માનવામાં આવતું કે તેની પિતાના રૂપથી વિપરીત રૂપમાં પ્રતિતી થતી નથી. જે મિથ્યા વસ્તુ હોય છે એજ પિતાના રૂપથી ભિન્નભિન્ન રૂપમાં સંવેદ્ય થયા કરે છે. જે પોતાના પર્યાયમાં અન્વિત રૂપથી એક સરખું દેખાય તે દ્રવ્ય છે. અને જે ધ્યાત્રિતાઃ ગુજઃ એક દ્રવ્યના આશ્રયે રહે-નિત્ય દ્રવ્યના આશ્રયે રહે- માત્ર દ્રવ્યના આશ્રયે રહે તે ગુણ છે. જો કે, પર્યાય પણ દ્રવ્યની આશ્રિત રહે છે. પરંતુ તે નિત્યરૂપથી દ્રવ્યની આશ્રિત રહેતી નથી. અથવા ન તો તે માત્ર દ્રવ્યમાં જ રહે છે. ગુણમાં પણ રહે છે. આ કથનથી એ વાત ની જાણવી જોઈએ. જે એવું કહે છે કે, એક દ્રવ્ય જ છે, દ્રવ્યથી ભિન્નરૂપાદિક ગણ નથી, રૂપાદિક ગુણ જે દેખાય છે તે કેવળ અવિદ્યપદશિત છે. કેમકે વિષયની વ્યવસ્થા જ્ઞાનથી જ થાય છે. રૂપાદિક ગુણોથી રહિત દ્રવ્ય કેઈએ આજ સુધી જાણેલ નથી, તેમ ન તો એવું કઈ જાણે છે. આથી એ માનવું જોઈએ કે, દ્રવ્યના વિવર્ત જ રૂપાદિક ગુણ છે, એ દ્રવ્યથી ભિન્ન નથી. ૨ દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તો તેની વાસ્તવિક સત્તા જ સાબિત થતી નથી. આ રીતે રૂપાદિક ગુણેનું વિવર્ત દ્રવ્ય છે, એમ કહેવું પણ અનુચિત નથી. તાત્પર્ય એ છે કે, દ્રવ્ય વિવર્ત રૂપાદિક અને પાદિક વિહત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪