________________
અન્વયાર્થ–થ૪થરાળ જાગરિ-થરાદાજૂ શાયથિઃિ આ પ્રમાણે આ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચ જીની કાયસ્થિતિ ઉતેજી-વર્ષે ઉત્કૃષ્ટથી पुव्वकोटिपुहत्तेणं तिन्निपलियोवमाई वियाहिया- पूर्वकोटि पृथक्त्वेन त्रीणि पल्योपमानि ચારચાતા પૂર્વકેટી પૃથફત્વથી અધિક ત્રણ પત્યની અને કવિ બોમુહુરં– નન્યિ અન્ન મુહૂર્તમૂ જઘન્યથી એક અંતમુહૂર્તની બતાવાયેલ છે. અહીંયા એ વિશેષતા છે કે, ગર્ભજ ભૂજગરિસર્ષ અને ઉર પરિસર્ષની આયુસ્થિતિ પૂર્વ કેટીની હોય છે તથા સંમૂર્છાિમ જનમવાળા ભુજપરિસર્ષની આયુ બેંતાળીસ હજાર ( ૪૨૦૦૦ ) વર્ષની તથા ઉરઃ પરિસર્ષની તેપન હજાર (૫૩૦૦૦) વર્ષની આયુ હોય છે. સંમૂછિમ સ્થળચર જીની આયુ સામાન્ય રૂપથી ચોર્યાસી હજાર (૮૪૦૦૦) વર્ષ પ્રમાણની હોય છે. ત્રણ પલ્યોપમ પ્રમાણ જે ઉત્કૃષ્ટ આયુ અહીં સ્થળચર તિર્યંચોની કહેવાયેલ છે છે તે ભેગભૂમિના તિર્યંચોની અપેક્ષાથી કહેવાયેલ છે. આ સ્થિતિ તેમની લવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે-મનુષ્ય હેય અગર તે તિર્યંચ હોય, સઘળાની જઘન્ય કાયસ્થિતિ ને ભવસ્થિતિના સમાન અંતર્મહત પ્રમાણ છે. સ્થળચર જીની કાયસ્થિતિ સાત આઠ ભવ સુધીની છે. તેના પછી તે અવશ્ય ભવને છોડી દે છે. આનું તાત્પર્ય એ છે કે, આ સ્થળે ભવસ્થિતિ અને કાયયિતિને લઈને સ્થિતિ બતાવેલ છે. કેઈ પણ જન્મ પામીને તેમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા કાળ સુધી જીવી શકે છે, તે ભવસ્થિતિ છે. વચમાં બીજી કઈ જાતિમાં જન્મ ન લઈને કેઈ એક જ જાતિમાં વારંવાર ઉત્પન્ન થવું એ કાયસ્થિતિ છે. આ પ્રમાણે અહીંયા સ્થળચર જીવોની કાયસ્થિતિ સાત આડ ભવપ્રમાણુ કહેલ છે. કેઈ પણ સ્થળચર જીવ એકી સાથે પિતાની જાતિમાં સાત અથવા આઠ ભવ સુધી રહ્યા પછી અવશ્ય તે જાતિને છોડી દે છે. સઘળા તિર્યંચોની કાયસ્થિતિ ભવસ્થિતિની માફક એક સરખી હોતી નથી. આ વાત પહેલાં કહેવાયેલા વર્ણનથી અહીં બતાવેલ છે. પૂર્વ કેટી પૃથકૃત્વ અધિક જે ત્રણ પલ્યની ચાર પગવાળા તિર્યંચોની કાયસ્થિતિ બતાવેલ છે. તે તેને સાત અથવા આઠ ભને ગ્રહણ કરવાની અપેક્ષાથી બતાવેલ છે. કારણ કે, પૂર્વ કેાટી પ્રમાણ આયુવાળા તિર્યંચોના ચાર પગવાળા તિર્યોમાં ઉત્કૃષ્ટથી સાત અથવા આઠ ભવ હોય છે. તેથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪