________________
પછી પણ સિદ્ધાના ક્ષેત્ર અને સ્વરૂપને કહે છે–“ોને ઈત્યાદિ !
અન્વયાર્થી–તે સરવે તે સર્વે એ સઘળા સ્ત્રી પર્યાય આદિ મનુષ્ય પર્યાયથી સિદ્ધ બનેલ જીવ નાનાલંન્નિયા-જ્ઞાનવરનëજ્ઞિતાઃ જ્ઞને પગ અને દર્શનેપગથી વિશિષ્ટ છે. સંસારરૂપનિરિશ્નો-સંસારાનરસ્તી તથા સંસારથી પાર પહેચેલ છે. આ કારણે તેઓ વરસારું સિદ્ધિ ાચા-વરાતિં ક્ષિત્તિ તા: સર્વોત્કૃષ્ટ ગતિ સિદ્ધગતિમાં પ્રાપ્ત બની ચૂકેલ છે. સૂત્રકાર આ વિશેષણમાંથી “ોજા ” આ વિશેષણથી એવું સમર્થન કરે છે કે, જેમની એવી માન્યતા છે કે, “મુનઃ સર્વત્ર તિત્તિ વ્યોમવત્તાવલિંતાઃ” આકાશની માફક મુકત જીવ સંતાપથી રહિત બનીને આ સમસ્ત લેકમાં રહેલા છે એ ઠીક નથી. કારણ કે, આ કથનથી આત્માનું સર્વત્ર અવસ્થાન પ્રતિપાદિત થાય છે. આત્માનું સર્વત્ર અવસ્થાન માનવામાં અનેક દોષ આવે છે. કારણ કે, આત્માને આ સ્થિતિમાં સર્વત્ર સદાએ વેદના આદિ થવાને પ્રસંગ પ્રાપ્ત થઈ જાય છે, તથા આ વિશેષણથી “સઘળા સિદ્ધ જ્ઞાનદર્શન ઉપયોગવાળા છે. ” આ વાત સિદ્ધ થાય છે. તથા જેની એવી માન્યતા છે કે, “ધર્મતીર્થના કર્તા જ્ઞાની પરમ પદને પ્રાપ્ત કરીને ફરીથી તીર્થ આદિની અવહેલના થવાથી સંસારમાં અવતાર ધારણ કરે છે.” તે આ માન્યતાને નિરાકૃત કરવા માટે આ પદ સૂત્રકારે રાખેલ છે. આનાથી સૂત્રકાર એ વાત બતાવે છે કે, જે વ્યક્તિ સંસારથી પાર થઈને ફરીથી સંસારમાં આવે છે તે નિષિતાર્થ નથી. આ કારણે તેઓ સંસારમાં ફરીથી ત્યાંથી ફરીને આવે છે. જે કૃતકૃત્ય હેત તે ત્યાંથી પાછા ફરવાને પ્રસંગ તેમને પ્રાપ્ત થાત નહીં “સિદ્ધિ જરાતિ mત્તા ” આ પદથી સૂત્રકાર એ બતાવે છે કે, જીવનાં સઘળાં કર્મોને નાશ થઈ જાય છે ત્યારે તે સ્વભાવતઃ ઉદર્વગમન કરે છે. અને ધર્મદ્રવ્યની સહાયતાથી
કાકાશના અગ્રભાગમાં જઈને બિરાજમાન થઈ જાય છે. આથી એ વાત પણ સિદ્ધ જાય છે કે, એ સિદ્ધોની આત્મા નિષ્કિય નથી પરંતુ સક્રિય છે. ૬૮
છે સિદ્ધોનું આ પ્રકરણ સમાપ્ત થયું છે આ સિદ્ધોનું સ્વરૂપ કહ્યું હવે સંસારી જીવના સવરૂપને કહે છે–
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪