________________
નહીં. સ્ત્રી આ શબ્દ અન્વય વ્યતિરેક દ્વારા સિરૂપ સાધ્ય અર્થમાં જ પ્રયુક્ત કરવામાં આવેલ જણાય છે. આથી સ્ત્રીરૂપ પદાર્થ જ આ સ્ત્રી શબ્દને વચ્ચે છે. જેમ ગે આદિ શબ્દને વાચ્ય સાસ્ના (ગલ કમ્બલ) આદિથી વિશિષ્ટ પદાર્થ થાય છે. આ સ્ત્રી શબ્દને લેકપ્રસિદ્ધ અર્થના સિવાય બીજો અર્થ છે એ વાત ન તે લોકમાં પ્રસિદ્ધ છે અથવા ન તે આગમમાં પ્રસિદ્ધ છે.
આ રીતે આગમની પરિભાષાથી “સ્ત્રી શબ્દ અન્ય અર્થને વાચક છે” એવું કહેવું ઠીક નથી. કારણ કે, કઈ પણ આગમમાં કોઈ પણ જગ્યાએ સ્ત્રી શબ્દને અન્ય અર્થ કહેવાયેલ નથી. જે પ્રમાણે વ્યાકરણમાં વૃદ્ધિ શબ્દને અર્થ આ એચ (આ, એ, ઓ) થાય છે. આ પ્રમાણે આગમમાં પણ લેક રૂઢીથી જ અર્થમાં સ્ત્રી શબ્દ પ્રયુક્ત થયેલ છે જેમ–“સ્થીઓ વંતિ છ” ઈત્યાદિ માફક.
જે કહે કે, અહીં પણ અમે બીજા અર્થની કલ્પના કરી લેશે તે આમ કહેવું એ પણ ઉચિત નથી, કારણ કે, આ વાત બાધકના વગર બની શકતી નથી. કહ્યું પણ છે – " परिभाषितो न शास्त्रे, मनुजी शब्दोऽथ लौकिकोऽधिगतः ।
अस्ति च न तत्र बाधा, स्त्री निर्वाणं ततो न कुतः॥१॥
તાત્પર્ય એ છે કે-મનુજી શબ્દ અર્થાત સ્ત્રી શબ્દ પારિભાષિક નથી. આથી વ્યાકરણમાં વૃદ્ધિ શબ્દના સમાન સ્ત્રી શબ્દનો કેઈ આગમ પરિભાષિત અર્થ થઈ શકતું નથી. હવે રહ્ય લોકરૂઢી પક્ષ. આમાં પણ સ્ત્રી શબ્દને લોકપ્રસિદ્ધ છે સ્ત્રી ” અર્થથી બીજો અર્થ થઈ શકતો નથી. કેમકે, આ અર્થ એજ સ્થળમાં થાય છે કે, જ્યાં મુખ્ય અર્થ બાધિત થતો હેય. જેમ—“ કાચાં ઘોષઃ ” અહીંયાં ગંગાને મુખ્ય અર્થ પ્રવાહમાં ઘોષની સ્થિતિ અસંભવ છે. આજ કારણે ત્યાં “ગંગા” શબ્દનો અર્થ લક્ષણથી કિનારે થાય છે એ જ રીતે અહીં પણ સ્ત્રી શબ્દના મુખ્યાર્થમાં કોઈ બાધા નથી. આ કારણે મુખ્યર્થ છોડીને ગૌણ અર્થ લઈ શકાય નહીં. ત્યારે સ્ત્રીને મોક્ષ પ્રાપ્તિમાં બાધા શાની ? એમને મેક્ષ કેમ ન મળે? વસ્તુતઃ એ પણ મેક્ષના અધિકારવાની છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૬