________________
તથા–“હેસુ” ઈત્યાદિ.
અન્વયાર્થ-વાસુ-વાટેષ વાટમાં ચારે બાજુથી વંડી વાળી લેવામાં આવેલ ભૂમિમાં રથાણું-થ્ય, વા ગલિયોમાં તથા ઘરેણુ-પુ ઘરોમાં એ નિયમ કરી લે કે, હું નિત્તિી પત્ત-વમેતાવક્ષેત્રમ્ આટલાજ ક્ષેત્રમાં જઈશ. આટલાજ ઘરમાં ગોચરી માટે પર્યટન કરીશ. આ પ્રકારની ક્ષેત્રની મર્યાદા રૂપ આ ક્ષેત્રની અપેક્ષા ઉનેદરી છે. જે મર્યાદિત ગ્રામ, નગર આદિ ક્ષેત્રોમાં પણ સાધુ મમત્વ કરે છે તે પિતાના અવમૌદર્ય તપને નાશ કરે છે. ૧૮ હવે સૂત્રકાર અન્ય પ્રકારથી પણ ક્ષેત્ર ઉનેદરીને કહે છે-“પેલા ઈત્યાદિ.
અન્વયાર્થ–પેરા-રે લેવાન્તર્ગત મંજૂષાની આકૃતિવાળા ઘરમાં જ ભિક્ષાના માટે પર્યટન કરવું એ પિટા નામનું ક્ષેત્ર ઉનેદરી છે. -ગપેદા ક્ષેત્રાન્તર્ગત મંજૂષાની આકૃતિવાળા અર્ધા ઘરમાં ભિક્ષા માટે બ્રમણ કરવું એ અર્ધપેટા નામની ક્ષેત્ર ઉદરી છે. જોકુત્તિ-મૂત્રિ ગોમૂત્રિકાની માફક વક્રાકારથી વામ દક્ષિણ ભ્રમણ કરવું ગમૂત્રિકા નામની ક્ષેત્ર ઉનેદરી છે. ચંપાવીહીયાવ-પતંગ વીથા વૈવ તીડના ઉડવાની માફક વચમાં વચમાં અનેક ઘરને છોડી દઈને ભીક્ષાને માટે ભ્રમણ કરવું. પત વીથીકા નામનું ક્ષેત્ર ઉદરી છે. સંયુઝાવી-ગુવાવર્તી શકવર્તા નામની ક્ષેત્ર ઉદરી બે પ્રકારની છે. એક આત્યંતર શખૂકાવર્તા તથા બીજી બહિર શખૂકાવર્તા શંખની નાભિના જેવા આકારવાળા ક્ષેત્રના મધ્યભાગથી લઈને બાહા ઘર સુધી ભિક્ષાને માટે ઘૂમવું એ પ્રથમ આભ્યન્તર શખૂકાવર્તા નામની ક્ષેત્ર ઉનેદરી છે. તથા બાહ્ય ઘરથી આરંભ કરી મધ્યવર્તી ઘર સુધી ભિક્ષાના માટે બ્રમણ કરવું એ બીજી બહિઃ શખૂકાવત ક્ષેત્ર ઉનેદરી છે. ભિક્ષાના માટે લાંબે દૂર સુધી એમને એમ નીકળી જવું અને ત્યાંથી પાછું ફરવું એ સાચ in aોજાયા છ-સાત વા પ્રચારાતા એ નામની છઠી ક્ષેત્ર ઉનેદરી છે.
શંકા–આ પિટાદિક ભિક્ષાચારીને ક્ષેત્ર ઉનાદરી શા માટે કહેલ છે. કારણ કે એમાં ગોચરરૂપતા હોવાથી ભિક્ષાચર્યાત્મક્તા છે?
ઉત્તર–“ઉનેદરી મને થાય” આ પ્રકારના આશયથી એ પેટાદિક ભિક્ષાચરી કરવામાં આવે છે. આ કારણે એ ઉદરી રૂપથી કહેવામાં આવેલ છે. નિમિત્તના ભેદથી એક જ દેવદત્ત આદિમાં પિતા પુત્ર આદિ અનેક રૂપથી વ્યપદેશ થતે જોવામાં આવે છે. આ જ પ્રમાણે પૂર્વ કથિત ગ્રામાદિકના નિયમમાં તથા આગળ કહેવામાં આવનાર કાળાદિક નિયમમાં અભિરૂપતા હોવાથી ભિક્ષાચર્યાત્મકતના પ્રસંગમાં જ આજ ઉત્તર જાણ જોઈએ. છેલ્લા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૪ ૭