________________
પેાતાની કુશળતા ચાહતા હતા વહેલામાં વહેલી તકે મારા રાજ્યની હદમાંથી અન્ય સ્થળે ચાલ્યા જાવ. નમ્રુચિની વાત સાંભળીને વિષ્ણુકુમાર મુનિને ક્રોધના અંશ આવી ગયા. તેઓએ તને કહ્યું, ઠીક છે, તમે હવે એવું કરે કે, ત્રણ પગલાં જમીન આપે જેમાં સઘળા મુનિ રોકાઇ જશે. આ વાતને સાંભળતાંજ નમુચિએ એને સ્વીકાર કર્યો, અને કહ્યું કે, આ ત્રણ પગલા જમીનની બહાર જે મુનિ રહેશે તેને ઠાર કરવામાં આવશે. કહેા આ વાત તમને મજુર છે ? નમુચિની એ વાતને મજુર કરીને વિષ્ણુકુમારે પેાતાના શરીરને વિક્રિયા ઋદ્ધિથી વધારવાનો પ્રારંભ કરી દીધા. તેમનુ શરીર ઉંચા પર્યંતના જેવુ' ઉત્તુંગ થઈ ગયુ. આ અવસ્થામાં મુગટ, કુંડળ, માળા, તથા શંખ ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરેલા એવા એ મુનિરાજે પ્રલય મૂળના પ્રબળ વાયુ સમાન સુસવાટા કરતાં પેાતાના ચરણાના આધાતા દ્વારા સધળા મંડળે કપાયમાન અનાવી દીધું. સમુદ્રો ઉછળવા લાગ્યા, શિખરા ઉપરનાં પત્થ પડવા લાગ્યા, નક્ષત્ર ચક્રોને આંબળાની માફક દૂર કરી દીધા અને પેાતાના વિવિધ રૂપા દ્વારા દેવ દાનવાને ક્ષુભિત કરી દીધા. આ પ્રકારની પ્રબળ વિશિષ્ટ શક્તિને સંચય તેમના શરીરમાં થઇ ગયા. આ પ્રમાણે સમસ્ત જગતના વિજય કરવામાં શક્તિ સંપન્ન બનેલ આ વિષ્ણુકુમાર મુનિરાજે ત્રણ પગલામાં જમીનને માપવાને જ્યારે પ્રારંભ કર્યો ત્યારે તેના બે ચરણેામાં જ પૂર્વ સમુદ્ર અને અપૂર્વ સમુદ્ર સમાઇ ગયા હવે ત્રીજી સ્થાન એવુ રહ્યું નહીં. કે, જ્યાં ત્રીજું પગલુ રાખી શકે. ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે નમુચિને કહ્યું કે, હે નમુચિ ! હવે બતાવે કે, ત્રીજી પગલું કયાં રાખું ? પૂછતાંજ ચિ આકુળવ્યાકુળ ખની ગયે અને કહ્યુ કે, હૈ મુનિ! મારા મસ્તક ઉપર ત્રીજો પગ આપ રાખેા. આ પ્રમાણે તે કહી રહ્યો હતા ત્યારે એ સમયે મહાપદ્મ ચક્રવતી અંતઃપુરમાં ગ્યા સઘળે વૃત્તાંત સાંભળીને ત્યાં આવી પહોંચ્યા. તેએએ ખૂબ વિનયથી મુનિરાજના ચરણેામાં વંદન કરીને કહ્યું, મહાત્મન ! જો કે, આ અધમ મંત્રીએ મુનિરાજોની અશાંતના કરી છે પરંતુ આ પાપીના એ પાપથી આ સંસારમાં વસનારાઓને માટે મહાભય જાગી પડેલ છે. પ્રત્યેક પ્રાણી પેાતાના પ્રણેાની રક્ષા કરવાની ફીકરમાં પડી ગયેલ છે એથી હે નાથ ! આપ ત્રિભુવનની રક્ષા કરા આજ પ્રમાણે તે મુનિરાજની ત્યાં ઉભેલા દેવ અને દાનવાએ પણ વિનંતી કરી તેમ સમસ્ત સ ંઘે પણ વિનંતી કરી. વિવિધ વાકયે દ્વારા ઉચ્ચ સ્વરથી પેાતાને શાંત કરવામાં પ્રવૃત્ત થયેલા આ સઘળાને પેાતાના ચરણામાં ઉંધા પડી નમન કરી રહેલા જોઇને વિષ્ણુકુમાર મુનિરાજે વિચાર કર્યો કે, આ સમયે ખષા ભયભીત બની ચૂકેલ છે. જેથી મારે આ વૈક્રિય શરીરને સકેલી લેવુ જોઈએ. આ પ્રકારના વિચાર કરવાથી તેમનું શરીર હતું તેવું ખની ગયું. આ કારણે એ સમયથી લઈને વિષ્ણુકુમારનું બીજું નામ ત્રિવિક્રમ પ્રસિદ્ધ થયેલ છે. આ પછી જ્યારે વિષ્ણુકુમાર મુનિરાજ ફરીથી મૂળ સ્વરૂપમાં આવી ગયા અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૫