________________
હતા. જે ઘણા જ ધર્મોમા હતા. એમનું મન સદાના માટે ભ્રમરાની માફક સર્વૈજ્ઞ દ્વારા પ્રતિપાદિત ધરૂપી અરવિંદના મકરંદનું પાન કરવા તરફ ઘણું જ ખેંચાયેલું રહ્યા કરતું હતું. સઘળા ગુણેાથી એ અલંકૃત હતા ચવિધ સૈન્ય જેમની સેવામાં હતું. એમને એક પુરહિત હતા. જેનું નામ વિશ્વભૂતિ હતુ. તે સઘળા ચાસ્ત્રાને જાણનાર તથા જીનધમમાં શ્રદ્ધાવાળા હતા. પુરહિતની ધર્મ પત્નીનુ નામ અનુદ્ધરા હતું. તે પિત સેવા કરવામાં ચતુર હતી. તેને કમઠ અને મરૂભૂતિ નામના બે પુત્ર હતા. કમઠની પત્નીનું નામ વરૂણા હતુ. અને મતિની પત્નીનુ નામ વસુંધરા હતુ.. વિશ્વભૂતીએ જયારે પાતાના ખન્ને પુત્રાને ગૃહસ્થાશ્રમને મેજો ઉઠાવવામાં ચેાગ્ય જાણ્યા ત્યારે તેણે પેાતાના ઉપરના ગૃહસ્થાશ્રમના સઘળે ભાર પેાતાના બન્ને પુત્રાના કાંધ ઉપર નાખીને પાતે પૂણ્ય કાર્ય માં લવલીન ખની ગયા. કેટલાક સમય બાદ પુરહિત મરીને દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. તથા એમની પત્ની કે જેનું નામ અનુદ્ધરા હતું તે પણ પૂણ્યકાર્ય કરવાના કારણે મરીને સ્વર્ગલેાકમાં ગઇ રાજાએ વિશ્વભૂતિનુ પુરોહિત પદ તેના મેટા પુત્ર કમઠને આપ્યું. એના નાનેા ભાઇ જે મરૂભૂતિકુમાર હતા તે મનમાં સંયમની અભિલાષા ધારણ કરીને નિર'તર ધર્માંક'માં લવલીન ખની સમય વિતાવતા હતેા. તેનુ ચિત્ત વિષય સેવનના તજ્જ ન હતું.
એક દિવસની વાત છે કે, કમઠ પેાતાના નાના ભાઈની પત્ની વસુધરા કે જે પેાતાના સુ ંદર એવા રૂપને કારણે રિતને પણ લજ્જીત કરતી હતી તે સર્વાંગ સુંદર યુવતી હતી તેને જોઈને કમઠ ચલિતચિત્ત બની ગયા. વસુધરામાં આસઋચિત્ત થઈને તેણે પેાતાની લજ્જાના ખાનાને ઉતારીને ફેંકી દીધું. પરસ્ત્રી લપટેમાં સ્વભાવત: આવા રાગ હોય છે. કે લજ્જા જેવી સુંદર ચીજ એમની પાસે જોવામાં આવતી નથી. વસુધરા અને પેાતાના પતિના દુષ્કૃત્યની પૂરેપૂરી હકીકત કમઠની સ્ત્રી વડ્ડાને મળતાં તેણે એ બન્નેના ગુપ્તપ્રેમની કહાણીને પોતાના દેર મરૂભૂતિ પાસે રજુ કરી દીધી. પેાતાની ભાભીનાં વચનને સાંભળીને મરૂભૂતિએ આ વાતને પેાતાની સગી આંખથી જોવાના અભિપ્રાયથી કમઠની પાસે પહેચ્યા. અને જઈને કહેવા લાગ્યું કે, મેટાભાઈ હું બીજે ગામ જવા ઇચ્છું છું. જેથી તમારી પાસે આજ્ઞા લેવા આવ્યા છુ જેથી આપ આજ્ઞા આપે કર્મઠે મદ્ભુતિને જવાની આજ્ઞા આપી. મરૂભૂતિ કમઠની રજા મળતાં જ ત્યાંથી બહારગામ ચાલી નીકળ્યા. થાડે દૂર જઈને તે ભીખારીના વેશ ધારણ કરીને તેમજ પેાતાના અવાજને પણ ફેરવીને રાત્રીના સમયે પેાતાને ઘેર આવી સાવ અણુજાણુ એવી રીતે કમઠને કહ્યું કે ગૃહપતિ ! ઠ'ડીથી ખૂબજ અકળાયેલા એવો હું... વટેમાર્ગુ છું અને ઘણે દૂરથી આવતા હાવાથી ધણેા જ થાકી ગયા છું જેથી અહી` શકાવા માગું છું' તે આપ મને અ પતે ત્યા શકાઈ શકું એ ખાતર સ્થળ આપી શકે છે ? અને જગ્યા પણ એવી આપે કે, જ્યાં મને ઠંડડીને ત્રાસ લેગવવા ન પડે. ભીખારીની વાત સાંભળીને કમઠે કહ્યું કે, હે ભિક્ષુક તમે અહીં મારી પાસે આ ઘરમાં રોકાવ. મરૂભૂતિ તેની આજ્ઞા મેળવીને ત્યાં કાઈ ગયા અને ધવાનુ મહાનું કરીને ત્યાં સુઈ ગયા. પહેલાની માફક કમઠ અને વસુન્ધ્રરા મરૂભૂતિ બહા
જવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
२४७