________________
કરીને આ વિનશ્વર શરીરના પરિત્યાગ કર્યાં અને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું.. ભગવાન જ્યારે મેક્ષમાં પધાર્યા ત્યારે સઘળા ઈન્દ્રોએ જયજય શબ્દ કર્યાં. આ પ્રમાણે પ્રભુએ એક હજાર વર્ષની પેાતાની સઘળી આયુને સમાપ્ત કરીને સિદ્ધિપદના લાભ કયા. ભગવાનના બીજા ભાઈનું નામ થનેમિ ત્રીજા ભાઇનું નામ સત્યનેમિ અને ચાથા ભાઈનું નામ દૃઢનેમિ હતું. એ ત્રણે ભાઇએ પણ મુકિતને પામ્યા છે. આ પ્રમાણે ભગવાન અરિષ્ટનેમિનું ચરિત્ર છે.
ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનના અનુવાદ સંપૂર્ણ થયા. ॥ ૨૨ ॥
-
તેવીસવાં અઘ્યયન ઔર પાશ્વનાથ કે ચરિત્ર કા નિરૂપણ
તેવીસમા અધ્યયનના પ્રારંભ
રથમ નામનું ખવીસમું અધ્યયન સંપૂર્ણ થયુ છે. હવે ફેશીગૌતમીય નામના આ તેવીસમા અધ્યયનની શરૂઆત થાય છે. બાવીસમા અધ્યયનની સાથે આ અધ્યયનના સબંધ આ પ્રકારથી છે-પૂર્વ અધ્યયનમાં એ વ ત કહેવામાં આવેલ છે કે, જો કાઇ પ્રકારે સાધુને પેાતાના ચારિત્રથી અરૂચી, માનસિક વિપ્લવ થઈ જાય તા પણ તેણે રથનેમિની માફક ધર્મોમાં શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. હવે આ અધ્યયનમા એ બતાવવામા આવશે કે, બીજાઓના મનમાં પણ ઉદભવેલ મના વિપ્લવ કેશી ગૌતમની માફક દૂર કરવા જોઇએ. આ સબધને લઇને પ્રારંભ કર વામાં આવેલ આ અધ્યયનનું આ પ્રથમ સૂત્ર છે. ીને” ઇત્યાદિ
અન્વયાથ-નિને-બિન રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરનાર પાસેઽત્ત નામેળપાર્શ્વતિ નાના પાર્શ્વનાથ એ નામથી પ્રસિદ્ધ નાિને-નિન; જીન ભગવાન હતા. તેઓ અદા-કાન્ તીથંકર પદના ધારક હતા. રો" પૂછુ-હો ત્રયપૂનિતઃ ત્રણ લેાકથી પૂજાતા હતા, સંઘુદ્ધા—સંઘુદ્રામા સ્વયં બુદ્ધ હતા સઘળા સજ્જૂ -સવૅજ્ઞ: ત્રિકાળદશી પદાર્થાને એકસાથે જાણનાર હતા. તથા પતિથ્યોધર્મત થેર: ભવાબ્ધિથી તરવાના હેતુ હોવાથી ધરૂપ તીના પ્રવર્તક હતા. એ પાર્શ્વનાથ પ્રભુના દસ ભવામાંથી પ્રથમ ભવ મભૂતિના વૃત્તાંત આ પ્રકારના છે—
આ ભરતક્ષેત્રમાં સઘળી શૈાભાના ધામ તથા લીરૂપી લલનાના લામ કલાગૃહ એક પાતનપુર નામનુ ગામ હતું, ત્યાં અરવિંદ નામના રાજા રાજય કરતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૪૬