________________
મારી ચિંતાને તમે દૂર કરી છે. આ પછીથી તુર્તજ કૃષ્ણ ઉગ્રસેન રાજાની પાસે ગયા, ઉગ્રસેને કૃષ્ણને પિતાને ત્યાં આવેલા જોતાં તેમને સારી રીતે સત્કાર કર્યો. પછી બોલવા કહો-અહી સુધી આવવાનું આપે શા કારણે કષ્ટ ઉઠાવ્યું છે? આ પ્રમાણે ઉગ્રસેન રાજાના પ્રેમભર્યા વચનોને સાંભળીને કૃષ્ણજીએ કુન્દરૂપની આભા સમાન આભા વાળી પિતાની દાંત પંકિતની કાંતિથી હોઠને સ્વચ્છ કરતાં કહ્યું–રાજન ! આપની જે રામતી નામની પુત્રી છે, તે આપ નેમિકુમાર માટે પ્રદાન કરે, આને માટે હું આપની પાસે આવેલ છું. અા
આ પ્રકારે કૃષ્ણ દ્વારા નેમિના નિમિત્તે રાજીમતિની માગણી થવાથી પિતાની જાતને એથી ધન્ય માનીને ઘણાજ આનંદની સાથે એકદમ ઉલ્લાસિત બનીને ઉગ્ર સેન રાજાએ શ્રી કૃષ્ણને શું કહ્યું કે આ ગાથાદ્વારા પ્રગટ કરવામાં આવે છે—અદા' ઈત્યાદિ !
અન્વયાર્થ-દ-ગઇ વાસુદેવે જ્યારે જમતીની યાચના કરી ત્યારે તો સંગીતઃ ઘન રામતીના પિતાએ માં વાયુતં-
મરાપુર અથવા ભરતખંડની ઋદ્ધિવાળા એવા વાસુદેવને ગાદ–બાદ કહયું કે, મારે -
જીરૂ-માદ ફાઇg હે વાસુદેવ ! અરિષ્ટનેમિકુમાર અહીં મારે ઘેર પધારે કેમકે, મારે તેમને કન્યા આપવી છે.
ભાવાર્થ-કૃષ્ણનું વચન સાંભળીને હર્ષિત બનેલા ઉગ્રસેન રાજાએ શ્રી કૃષ્ણને કહયું-વાસુદેવજી ! અમને તમારે વિચાર સ્વીકાર્ય છે. આપ કુમારને અહીં મેકલી દે. હું તેની સાથે મારી કન્યાને વિધિપૂર્વક વિવાહ કરી દઈશ તો
આ પ્રમાણે ઉગ્રસેન તરફથી સ્વીકાર કરાતાં કૃષ્ણ કહુકી નામના જોતિષી પાસે વિવાહ લગ્નનું મુહૂર્ત જેવડાવ્યું. વિવાહને સમય જ્યારે નજીક આવ્યા ત્યારે તે સમયે શું વાત બની તેને હવે પ્રગટ કરવામાં આવે છે.-- દોસદી€િ ઇત્યાદિ ! અન્વયાર્થ–-અરિષ્ટનેમિ પ્રભુને સરોદ વિગો-
સ મિત નતિઃ જયા, વિજ્યા, ઋદ્ધિ, વૃદ્ધિ, ઇત્યાદિ નામવાળી પ્રસિદ્ધ ઓષધિ દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું. ચકમંગો-જીતતુમંત્ર તેમના માથા સાથે સાંબેલાને
૫શ કરાવવારૂપ કૌતુક અને દૂધ, દહીં, ચોખા અદિરૂપ માંગલિક પદાર્થોથી ઓવારણ રૂપ મંગળ કાર્ય કરવામાં આવ્યું. એમને નિંનુ દિલો-થિયુટ પરિદિત પ્રશસ્ત દેવને પણ દુર્લભ એવાં બે વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં મૂળ વિનિગ્રો-પર્વભૂષિતઃ તેમજ મુગુટ, કુંડળ આદિ! આભૂષણોથી તેમને સુશે. ભિત કરવામાં આવ્યા,
ભાવાર્થ–જ્યારે નેમિકુમારને વરરાજા બનાવવાને માટે વરાજાના વેશથી તેમને સુસજજીત કરવામાં આવેલ હતા ત્યારે સહુથી પહેલાં તેમને સઘળા પ્રકારની ઔષધી યુકત જળથી સ્નાન કરાવવામાં આવ્યું અને કૌતુક મંગળ કાર્ય કરવામાં આવ્યાં આ પછી તેમને દિવ્ય એવાં બે વસ્ત્ર પહેરાવવામાં આવ્યાં અને પછી સઘળા આભૂષથી તેમને શણગારવામાં આવ્યા જેથી તેઓ ઘણાજ સુશોભિત લાગવા માંડયા. પલા
ત્યાર પછી “સત્તઓ ઈત્યાદિ
અન્વયાર્થ--ત્ર ત્યાર પછી નેમિકુમારને વાપુર૪ નિદi માં વર્ષ વાતો-વાપુરા કgણ કૉ ધદરિતને શ્રદ્ધા કૃષ્ણ મહારાજના પ્રધાન એવા મન્મત્ત ગંધહાથી ઉપર બેસાડવામાં આવ્યા. હિય તો જ કરે જૂલામ-પિ મ યથા શિi Sામ તે સમય એ તેમના ઉપર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૯