________________
ભુવનની પાસેથી ચાલી જતા જોયા. તે મુનિરાજ સમ્યજ્ઞાન અને ચારિત્રના ધારક હતા પ્રકૃતિથી ઉદાર હતા, ગુણૈાથી ખૂબજ ગંભીર હતા, સંસારરૂપી સમુદ્રને જેમણે પાર કરી લીધેલ હતા, જેઓ જગમ કલ્પવૃક્ષના જેવા હતા, લેાકેાત્તર ગુરૂ હતા, ષટ્કાયના પ્રતિપાલક હતા, આથી વાયુકાયની રક્ષા માટે તેમના મુખ ઉપર સદ્દારક સુખવન્નિકા બાંધેલી હતી. ક્ષાન્ત્યાદિક ગુણ્ણાના મહાસાગર હતા. તથા ગરમીના સમય હાવાથી સૂર્યના પ્રચંડ કરણાના સંતાપથી જેમનું શરીર તપી રહ્યું હતુ. અને એ કારણે તરસથી જેમને ઠં તથા હાઠ સુકાઈ રહ્યા હતા. આવા મુનિરાજને મહેલની તરફ ચાલ્યા આવતા જોઈને યજ્ઞેશતિ એજ સમયે મહેલથી નીચે ઉતરી અને પેાતાના પતિદેવ શ ખરાજાને સાથે લઈને મુનિની સામે સાત આઠ પગલાં ચાલીને એ બન્નેએ સવિધિ મુનિરાજને વંદના કરી. પછીથી તે બન્નેએ મુનિરાજની ભકિતથી આત પ્રોત મનીને કહેવા લાગ્યા. નાથ ! આજે આપનું' અમારે ત્યા શુભાગમન થયેલ છે આથી અમે માનીયે છીયે કે, અમારા લેાકેાના પમ સૌભાગ્યથી પુષ્પ વગરનું કલ્પવૃક્ષ જ આજે ક્ળેલ છે. મેઘ વગરના વરસાદ વરસ્યું છે. મરૂભૂમિ ઉપર જાણે આજે કલ્પવૃક્ષ ઉગેલ છે, દરિદ્રના ઘરમાં આજે ઘણી એવી લક્મી આવી પડે છે. હે ભદન્ત ! આપનાં પુનિત દર્શોન કરી અમે લોકો જેમ કેાઈ અમૃત પાનથી પ્રસન્ન થાય છે. એવી રીતે પ્રસન્ન થયેલ છીયે.
હે પાપકિન્! અમારી પ્રાર્થીનાને સ્વીકાર કરી આપ આપના ચરણાની પવિત્ર ધૂળથી અમારા આ ઘરને પવિત્ર કરે. આ પ્રકારે મુનિરાજની સ્તુતિ કરીને તે બન્નેએ આહાર પાણી આપવાની ઇચ્છાથી મુનિરાજને પોતાના રસાઇ ઘર તરફ લઈ ગયા અને ત્યાં લઇ જઇને પરમ ઉત્કૃષ્ટભાવથી એ બન્નેએ એકી સાથે શુદ્ધ એષણીય દ્રાક્ષજળ એ મુનિરાજને આપવા તૈયાર થયા. એટલામાં એજ સમયે પરમાત્કૃષ્ટ રસાયણુ સંપન્ન હાવાથી એ ખન્નેમાં તીર્થંકર નામ કમ એવા વિચાર કરવા લાગ્યા કે, “હું આ સમયે કેના આશ્રય લ” જે પાત્રમાં દ્રાક્ષાજળ હેતુ તે પાત્રને બન્નેએ ઉઠાવ્યુ અને મુનિરાજી વહેારાવવા લાગ્યા. આ વખતે રાણી યશામતિએ વિચાર કર્યો કે, હું રાજા કરતાં મુનિરાજને વધારે લાભ આપુ' તે મને પુણ્યના માટા બંધ થશે. આ પ્રકારના વિચાર કરીને રાણીએ પેાતાના હાથને ઢીલા કરીને અધિક વારાવ્યું. રાજાએ એવા વિચાર કરેલ ન હતે. આથી રાણીને માયાચારી સપન્ન તથા રાજાને અપરિવર્તિત ભાવવાળા જોઇને તી કર નામક્રમ એ રાજાના જ આશ્રય લીધા. અર્થાત રાજાએ એ સમયે તીર્થંકર ગોત્ર ખાંધી લીધું, મુનિરાજ ત્યાંથી યશેામતી અને શુખરાજાથી પ્રતિલ`ભિત ખનીને ચાલ્યા ગયા. આ પછી શ્રીષજી કેવળી વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં પધાર્યાં. શંખરાજા તેમને વંદના કરવા માટે ગયા વંદના કરીને શમરાજાએ તેમની પાસેથી માહરૂપી કીચડને ધેાવાવાળી ધમ દેશના સાંભળી તે સાંભળીને મુકિત કલ્પલતાના બીજભૂત પમ વૈરાગ્ય જાગ્યા. આથી શ'ખરાજાએ પોતાના ચંદ્રબિમ્બ નામના પુત્રને રાજ્યગાદિ ઉપર સ્થાપિત કરીને દીક્ષા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૧