________________
તથા—“ કચTIST : ઈત્યાદિ !
અન્વયાર્થ–fશં-ઃિ ગૃહસ્થ જનો તરફથી સાપ મોવળ–શાનાનપાનમોરને શયન-શયા સંસ્તારન આદિ, આસનપીઠ ફલક આદિ, પાન -ધૌત જલાદિક ભજન-વિશુદ્ધ આહાર આદિ તથા વિવિ રવીરૂÉ સામં–વિવિધે પારિજાજેિ અનેકવિધ અચિત્ત-એષણીય પિંડ ખજૂર આદિ, સ્વાદિમ-લવિંગ દિકરૂપ સ્વાદિમ વસ્તુ – પિતાના ઘરમાં વિદ્યમાન હોવા છતાં પણ કૃપણતાવશ જે આપવામાં આવેલ ન હોય તથા દુર્લભધિ હેવાના કારણે પરિgિપ્રતિષિને એણે એવું પણ કહી દીધું હોય કે, હે ભિક્ષ ! તમે અમારા ઘર ઉપર ભૂલેચુકે પણ આજથી કોઈ દીવસ પગ મુકશે નહીં. હું તમને કાંઈ પણ આપનાર નથી. આ પ્રમાણે આવવાની મના કરી હોય છતાં પણ નિયં-નિઃ નિગ્રંથ સાધુ ત ન પસફ-તત્ર ન પછિ એમના ઉપર દ્વેષભાવ રાખતા નથી. સમિg – મિઃ તે ભિક્ષુ છે. આ પ્રમાણે પ્રતિકૂળના ઉપર પણ કોધ ન કરે તેમજ આ કથનથી અશેષ ભિક્ષા સંબંધી દોષને પણ પરિહાર સાધુએ કર જોઈ એ. એમ આ વાત જાણી શકાય છે. જે ૧૧ છે
હવે અહીં ગ્રામૈષણના દોષોને પરિહાર કહેવામાં આવે છે – “વં શિવા” ઈત્યાદિ !
અન્વયાર્થ–વિવિ-વિવિધ અનેક પ્રકારના વાડુમસામ-વાઇમ બ્રાઈમ ખાદ્ય-અચિત્ત-એષણીય પિંડ. ખજૂર આદિ આહાર, સ્વાદ્ય-લવિંગાદિક આહાર, તથા ગદારપાળાં–ગાદાજપાન અનાદિકથી નિષ્પન્ન રેટી આદિરૂપ આહાર અને પીવા યોગ્ય દૂધ આદિરૂપ આહાર જfઉં-ગ્ન: બીજા દાતા ગૃહસ્થને ત્યાંથી જ રિ-જત દ્વિરિત માત્રામાં અલ્પ પણ મળે તે પણ દવા એને પ્રાપ્ત કરી કો-: જે સાધુજન સં–તમ એ પ્રાપ્ત આહાર દ્વારા નિરિ-ત્રિવિધેન મન, વચન અને કાયાથી નrg-નાકકલ્પને બાલ ગલાન આદિ મુનિઓ ઉપર દયા કરતા નથી–અર્થાત્ પ્રાપ્ત થયેલા એ આહારને વિભક્ત કરી એને પ્રદાન નથી કરતા તે ભિક્ષુ નથી, કેમકે, “ગવિમાગી
નો “જે સંગીને વિભાગ નથી કરતા તે મોક્ષ મેળવી શકતા નથી” તેમજ જે સાધુ બળવચTશાસ--મનોવાકુવંરઃ મન વચન અને કાયાથી સુસંવૃત થઈને એ બાલ ગ્લાન આદિ સાધુજનો ઉપર અનુકંપા રાખે છે અર્થાત પિતાને પ્રાપ્ત થયેલ શેડા આહાર આદિને પણ વિભક્ત કરીને તેમને આપે છે સ મિg-૩ મિક્ષ તેજ ભિક્ષુ છે. અથવા તે આહારાદિકની પ્રશંસા કરતા નથી અને ઉપલક્ષણથી નિંદા પણ કરતા નથી. અર્થાત્ મનને અનુકૂલ આહાર આદિની પ્રશંસા અને મનના પ્રતિકૂલ-આહાર આદિની નિંદા કરતા નથી. મનવચન અને કાયાથી સુસંવૃત થઈને રહે તેજ ભિક્ષુ કહેવાય છે. ગૃદ્ધિના અભાવમાં અંગાર દેષને પરિહાર કહેલ છે. (૧૨ા
તથા–“માથામ” ઈત્યાદિ !
અન્વયાંથ–સાઘુ વંતરારૂં શિવ-પાન્તસ્ત્રાઉન ત્રિનેa આહારને માટે દરિદ્ર કુળમાં પણ જાય, એવું ન કરે કે, સદા ધનિકના ઘેરજ ભિક્ષા માટે જાય. કેમકે, આમ કરવાથી નિયતપિંડની પ્રાપ્તિ થતી હોવાથી એ સાધુના માટે પિતાના ધર્મની હાનિનું કારણ બની જાય છે. આથી દરિદ્રકળામાં ભિક્ષા માટે જવાથી એમને ગાવામ-ગાવામ શાક આદિનું અવસાવણ-ઓસામણ એળેલા મસાલાવાળા અથવા વગર મસાલાનું મીઠા મરચાંવાળું પાણી અથવા નવતयवभक्तम् वनी मी-यडी अथवा सीयं सौवीर जवोदगं च-शीतं सौवीरयवोदकं च
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩