________________
આવ્યો. ત્રીજા દિવસે રાત્રીના સમયે પ્રથમ કનકમંજરી અને મદનિકા રાજાના શય ગૃહમાં પહોંચ્યાં ત્યારપછી થોડીવારે રાજા પણ પહોંચી ગયા, પરંતુ વાર્તા અને તેને ભેદને જાણવાની અભિલાષાથી રાજાએ આગલા દિવસની જેમ નિદ્રાનું છેટું બહાનું કરી પલંગમાં લંબાવ્યું રાજાને સુઈ ગયેલા, જાણીને મદનિકાએ બતાવેલા સંદેહનો ખુલાસો આ પ્રમાણે કર્યો. કાલે જે અશોક વૃક્ષની છાયા વગરની સે ડાળીઓ બતા વેલ હતી તે તેનું તાત્પર્ય આ પ્રકારે જાણવું કે વૃક્ષની નીચેજ છાયા હતી તેની ઉપર નહીં'. હવે હું ત્રીજી કથા કહું છું તેને સાવધાનીથી સાંભળ.
કોઈ એક ગામમાં એક રબારી રહેતે હતો. તેનું એક ઉંટ ચરતાં ચરતાં વનમાં પહોંચી ગયું. ત્યાં તેની દષ્ટિમાં ફળફૂલથી લચી પચી રહેલ એક બાવળનું ઝાડ દેખાયું એને જોતાં જ ઉંટની ઈછા તેને ખાવાની થઈ તે ત્યાં પડયું અને તેના ફળફને ખાવા માટે તેણે વારંવાર પિતાની ગરદન ઉંચી કરી પરંતુ તે તેને પહેંચી શકયું નહીં આથી તે ઉંટ ઘણુંજ કોધે ભરાયું અને તેણે તે વૃક્ષની ઉપર લીંડાને મૂત્ર કરી દીધું. વાત તે ખરી છે કે, કૃપણ ઉપર કેણુ અપ્રસન્ન ન થાય ? ખરેખર બધાં જ અપ્રસન્ન જ રહે છે. આ કથા સાંભળીને મદનિકાના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તેણે કહ્યું સ્વામીની! જ્યારે અતિ પરિશ્રમ કરવા છતાં પણ ઉંટને તે બાવળના વૃક્ષનું એક પણ પાંદડું ખાવા ન મળ્યું ત્યારે તેણે ક્રોધમાં આવીને તેના ઉપર લીંડાને મૂત્ર કરી દીધું. આ વાતને કઈ રીતે માની શકાય? આ વાતને સ્પષ્ટતાથી સમજાવી દે. કનકમ જરીએ દજિની માફક આવતી કાલે ઉત્તર આપીશ તેવું કહી દીધું અને આરામ કરવાની ઈચ્છા છે તેવું જ ણાવ્યું. કનકમંજરીના આ પ્રમાણેના કહેવાથી મદનિકા પિતાના સ્થાને જઈને સુઈ ગઈ. રાજાએ પણ મદનિકાના પ્રશ્નને ઉત્તર સાંભળવાના આશયથી કનકમંજરીને પિતાના શયનાગાર માટે થે દિવસ પણ આ ચોથે દિવસે મદનિકાને સાથે લઈને રાત્રીને સમય થતાં કનકમંજરી શયન ભવનમાં પહોંચી ગઈ અને રાજા પણ ત્યાં આવીને હંમેશની માફક કપટ નિદ્રા ધારણ કરીને સુઈ ગયે. રાજાના સુવા પછી મદનિકાએ કનકમંજરીને કથા કહેવા માટે કહ્યું. આગલા દહાડાની શંકાનો ઉત્તર આપતાં કનકમંજરીએ કથાની શરૂઆત કરતાં કહ્યું કે, ઉંટના મોઢામાં તે બાવળનું ઝાડનું એક પણ પાછું ન આવ્યું તેનું કારણ એ હતું કે તે બાવળનું ઝાડ કુવામાં ઉગેલું હતું તેથી પરિશ્રમ કરવા છતાં પણ ઉંટની ગરદન ત્યાં પહોંચી શકી નહીં. નીચું હોવાથી તેના ઉપર મળમૂત્રની ક્રિયા થઈ શકી હતી. આ પછી તેણે બીજી કથા કહેવાનું શરૂ કર્યું જે આ પ્રમાણે છે–
મગધની અંદર પાટલીપુત્ર નામનું નગર હતું. ત્યાં અરિમર્દન નામને રાજા રાજ્ય કરતું હતું, તેણે પિતાના રાજ્યમાં ઉપદ્રવ કરવાવાળા બે ચોરોને પકડ્યા. રાજા દયાળુ હતું એટલે મારવાને ચગ્ય હોવા છતાં એ ને શેરને માર્યા નહીં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૬