________________
ચિત્રશાળા બનાવ ને અને એ ચિત્રશાળાને બનાવનારા સઘળા શિલ્પીએતે પાતાની પાસે એલાવ કહ્યું કે, જુઓ ! તમારા લેકેાનાં જેટલાં ઘર છે એટલા જ વિભાગ આ ચિત્રશાળાની ભીંતા ઉપર આલેખેા પછી એકએક ભાગ વહેંચી લઇને તેને શેાભાયુકત ચિત્રોથી તેને શણગારે. રજાનાં આ પ્રકારનાં વચનને સાંભળીને એ સઘળા ચિત્રકારે એ કહ્યું કે, મહારાજ ! આપની આજ્ઞ પ્રમાણે સઘળું કાર્યં યથાચેાગ્ય સ્વરૂપમાં થઇ જશે. એવુ કહીને એ લેાકેાએ પાતાનાં જેટલા ઘરો હતાં એટલા ભાગેાથી ચિત્રશાળાની ભીંતને વિભક્ત કરી અને તેમાં ચિત્ર રચવાનેા પ્રારંભ કર્યાં. આ ચિત્રકારના ઉપર ચિત્ર બનાવવાં એ રાજાને કર હતા. એ ચિત્રકારમાં ચિત્રાંગદ નામના એક ચિત્રકાર હતા જેને કંઇ પુત્ર ન હતેા, તેના ભાગે ભીંત ઉપર ચિત્રકામના જેટલે ભાગ આવેલ હતા તે ભાગ ચિત્રિત કરવામાં તે એકàાજ લાગી રહેલા હતા. તેને એક પુત્રી હતી જેનું નામ કનકમ જરી હતું. તે રૂપ, યૌવન, કળા અને ચાતુર્યાંથી યુક્ત હતી તે રાજ ભેાજન લઇને પેાતાના પિતા માટે ચિત્ર શાળામાં જતી તેના આવ્યા પછી જ તે ચિત્રકાર શૌચક્રિયા આદિના માટે બહાર જતા. એક દિવસની વાત છે કે જ્યારે કનકમાંજરી ભોજન લઇને રસ્તેથી આવતી હતી ત્યારે તેણે ઘણા વેગથી ઘેાડાને દોડાવી રહેલા એક રાજાને જોયા. ઘોડા એટલા વેગથી દોડી રહ્યો હતા કે, ડુગરાળ નદીના પુરના વેગ પણ તેનાથી એછા જણાતા હતા. ઘોડાને દોડાવી રહેલ વ્યક્તિને પેર્લી કન્યાએ કાઇ સાધારણ વ્યક્તિ માનેલ હતી. “હું ઘોડાની અડફેટમાં ન આવી જા ” આવે વિચાર કરીને તે રાજમાગને રસ્તા છેડી દઇને એક ગલીમાં થઈને ચિત્રશાળામાં પહોંચી ગઇ. લેાજન લઈ ને આવેલી પેાતાની પુત્રીને જોઈને ચિત્રકાર શૌચ આદિ કાર્ય માટે બહાર ચાલ્યા ગયા. એના બહાર જવા પછી કનકમ જરીએ હાથમાં પીછી લઇને અનેક પ્રકારે એ ભીંત ઉપર હુબહુ એક મેરલેાના ચિત્રને અંકિત કર્યું" આ સમયે જીતશત્રુ રાજા પણ ચિત્રશાળામાં ચિત્રાને જોવા માટે આવી પહોંચ્યો. તેણે આવતાંની સાથેજ એ ભીંત ઉપર ચિતરવામાં આવેલ મે રના ચિત્રને જોયું તો તેણે ખરેખર મયુર (મેાર)ને જાણીને તેને ઉપાડવા માટે પાત ના હાથને આગળ લંબ બ્યા. પરંતુ તે ચિત્રરૂપ હોવાથી રાજાના હાથમાં કશું' આવ્યુ નહી. અને રાજાની આંગળીના નખને ઇજા પહેાંચી. વાત પણ ખરાખર હતી. તત્વને ન જાણવાવાળી વ્યકિતની પ્રવૃત્તિની નિષ્ફળ જ જાય છે. રાજાને પેાતાની આ પ્રક્રારની ચેષ્ટાને કારણે ભારે લજ્જા ઉત્પન્ન થઈ તથા આ ચેષ્ટાથી મને કાઇએ જાયા તા નહી હોય ? આવા અભિપ્રાયથી તે ભયભીંત ખનીને ચારે તરફ જોવા લાગ્યા તે સમયે આ પ્રકાનું ચેષ્ટામાં ગુંથાયેલા રાજાને કનકમ જરીએ જોઈ લીધા હતા. આથી તે કિત થઇને એવા અભિપ્રાય ઉપર આવી ગઈ કે, આ કેાઈ રાજા નથી પરંતુ સાધારણ વ્યક્તિ છે, એથી હસીને કહેવા લાગી કે, પલંગ ત્રણ યાથી કદી ખરેખર ટકી શકતા નથી. અથી તેના ચેાથા પાયાનો શોધ કરવાવાળી મને આપ ચોથા મુરખ મળી ગયા છે. આ પ્રકા રના ચતુરાઇ ભરેલા એનાં વચનને સાંભળીને રાજાએ કહ્યું કે, ત્રણ મુરખ કોણ છે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૨