________________
વચન માનવામાં જે રીતે પ્રમાદ કર્યો અને તે કારણે તેના હાથ કપાયા. એજ રીતે ભગવત પ્રવચન રૂપી ગુરુમહારાજની જે આજ્ઞા છે તેમાં જે સાધુ પ્રમાદ સેવે છે તે જલ્દીથી સારાસારના વિવેક કરી શકતા નથી. હવે અપ્રમત્તનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.-
અપ્રમાદી બન ગુરૂકી આજ્ઞા કા પાલન કરના ચાહિયે ઇસ વિષયમેં ભદ્રનામક શ્રેષ્ઠીકી પત્ની કા દ્રષ્ટાંત
ચમ્પાનગરીમાં ભદ્ર નામના એક શેઠ રહેતા હતા. તેણે વ્યાપાર અર્થે પરદેશ જવા નિણૅય કર્યો. અને પાતે એકલા નીકળ્યા અને ઘેર તેની પત્ની અને નોકર વર્ગને રાખ્યા તેની પત્ની મહા આળસુ હતી એ કારણથી તે પેાતાના નોકરીના કાનું યથાવત નિરીક્ષણુ પશુ કરતી ન હતી તેમજ તેને કોઈ કામ પણ બતાવતી નહીં. તેમણે શું કર્યું", ? શું ન કર્યું ? શું કરવાનું બાકી છે ? આ તરફ તે જરા પણું લક્ષ આપતી નહીં, ઉલ્ટુ તે પેાતાના શારરીક શણગાર તરફ વધારે લક્ષ આપતી. તેની આ કુટેવને કારણે તે સમય સર નાકરાને ખાવાપીવાની વ્યવસ્થા પણ કરી શકતી ન હતી. આથી નાકા પણ પેાતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેવા લાગ્યા. માણસાની બેદરકારીને લીધે. કામકાજમાં ઘણી જ તકલીફ રહેતી. નાકા અને પત્નીના અસહકાર અને પ્રમાદને કારણે શેઠનું ઘણું ધન ખલાસ થયુ. કેટલાક સમય પછી પરદેશ ગયેલા શેઠ ઘેર પાછે આવ્યો. ઘરની હાલત જોઇને તેને ખૂબ અક્સાસ થયો. શેઠાણીની આવી બેદરકાર વર્તણુંક જોઈ ને તેણે કાઈ ગરીબ ઘરની કન્યા સાથે પેાતાના ખીન્ને વિવાહ કરવાના વિચાર કર્યો. વિવાહૂને ચૈાગ્ય ન્યા પણ તેને મળી ગઇ, પરંતુ તેમાં તેણે એ શરત રાખી કે, જો તે કન્યા પેાતાની અને નાકર ચાકરાની દેખભાળ કરી શકશે તે જ હું તેની સાથે લગ્ન સમ્બન્ધ રાખીશ નહિં તે લગ્ન ફેક, કન્યાએ શેઠની એ શરત કબૂલ રાખી. જેથી શેઠે તેની સાથે લગ્ન કર્યું, અને તેને પરણી પેાતાને ઘેર લઈ આગૈા. ઘરની સઘળી વ્યવસ્થા તેને સમજાવી દીધી. ઘરના સઘળા ભાર તેને સાંપી દીધા. આ પ્રકારની વ્યવસ્થા કરીને શેઠ દ્રવ્યોપાર્જન માટે ફરીથી દેશાવર ચાલ્યા ગયા. નવપરણીત એ નવી શેઠાણીએ પાતાના ઘરનું કામકાજ કરવામાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૪૫