________________
ફળને ભાગવા. બ્રહ્મદત્તના આ પ્રકારનાં વચન સાંભળીને મુનિરાજે તેને કહ્યું, રાજન્ ! કેમ ભૂલી રહ્યા છે ? શું તમે જાણતા નથી કે, આ મનુષ્ય જન્મ ખૂબજ દુર્લભ છે. જીંદગીનેા કાઈ ભરોસા નથી. એ તે ઘાસના અગ્ર ભાગે ચેાટેલા જળબિંદુ સમાન ક્ષણુભ’ગુર છે. લક્ષ્મીનો પણુ કાઈ વિશ્વાસ નથી કેમકે, એ પ્રકૃતિથી જ ચંચળ છે. જેવી ધબુદ્ધિ આજે સ્થિર છે તેવી સદા સ્થિર બની રહેશે એ કહી શકાય તેવું નથી. વિષય સેવનનું ફળ સારૂ હોય છે એ તે કેવળ દુરાશા માત્ર છે. કેમકે, એનું પિરણામ ખૂબજ કડવુ હોય છે. વિષયોમાં આસક્ત ચિત્તવાળાનું પતન અવશ્ય નરકામાં થાય છે. વિરતિરૂપ મેક્ષનું ખી અત્યંત દુર્લભ છે. વૈરાગ્યનો અભાવ જીવને જરૂરથી નરકમાં લઈ જનાર મને છે. આ માટે હે રાજન્ ! થાડા દિવસજ રહેનારી એવી આ રાજ્યલક્ષ્મીની ચાલમાં તમે કેમ સાઈ પડયા છે ? બુદ્ધિમાન તા એના લેાભમાં ક્રૂસાતા નથી. બિચારી રાજ્યલક્ષ્મીમાં એટલી શક્તિજ કયાં છે કે, તે બુદ્ધિમાન વ્યક્તિ આના અંતઃકરણને પેાતાની તરફ આકર્ષિ શકે ? આ માટે હું સજન્! એ વિચારના પરિત્યાગ કરીને તમે પૂર્વભવાનુભૂત દુઃખપર પરાઓને યાદ કરો. આ અવસર ઘણા સૌભાગ્યથી તમને મળેલ છે. એને સફળ કરવાની ચેષ્ટા કરા. ક્ષણિક વિષય ભાગેમાં ન ફુલાવ, વિકરાળ વાધે જેને ફાડી ખાધેલ હાય તેને માટે કેાઈ ઔષધી કામયાબ બનતી નથી. એ રીતે આ ભાગોએ જેને સ દીધા હૈાય એવી વ્યક્તિ માટે આ સસારમાં કાઈ ઔષધી નથી. આથી હજી પણ સમય છે કે, તમેા રાજ્યલક્ષ્મીના માહના ત્યાગ કરીને આત્મકલ્યાણના માગે જલદીથી વળી જાવ.
મુનિરાજનાં આ પ્રકારનાં અમૃતતુલ્ય વચનાનુ' પાન કરીને ચક્રવર્તીએ મુનિરાજને કહ્યુ, ભદ્રંન્ત ! આપે ખૂખ કહ્યું, શું આપ મને ભૂખ સમો છે? એથી જ આવી વાતા કહી રહ્યા છે? આપની આ વાતે તે મને ખાળકાના જેવી લાગે છે. સપૂર્ણ સુખના ત્યાગ કરીને જે પ્રત્યક્ષ દેખાતું નથી એવા સુખની આશા કરવી એ શું મૂર્ખતાનુ લક્ષણ નથી ? હું તેા આપને પણ એ નિવેદન કરૂં છું' કે, મહારાજ આ દીક્ષામાં શું ખળ્યું છે? આપ એને છેડી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
२८७