________________
જીવન અને ધન ચાહતા હે તે કેમકે વિશો ઘણો રોચંgિ -પિત્તઃ gઃ જોવા હેતુ એ ઋષિ જો કે પાયમાન બની જશે તે સારાએ જગતને સળગાવી શકે છે. આથી આપ લેકે અભિમાનને ત્યાગ કરી આ ઋષિના ચરણેનું શરણું સ્વીકારે. અને તેમના ચરણોમાં તમારાં સૌનાં મસ્તક ઝુકાવે. એમાં જ તમારી ભલાઈ છે.
ભાવાર્થ-અપરાધ કરવા છતાં પણ એ અપરાધ કરનાર અપરાધી જે ક્ષમા માગી લે છે તે તે પિતાના અનિષ્ટથી બચી જાય છે. આથી આ નીતિનું અવલંબન કરી ભદ્રાએ એ બ્રહ્મકુમારને સમજાવવા પ્રયત્ન કર્યો. અને એ ઋષિના ચરણોમાં મસ્તક ઝુકાવવાથી જ એમના જીવન અને ધનની રક્ષાને ઉપાય બતાવ્યો. સાથે સાથે એ પણ કહી દીધું કે, જે તમે લેકે એ પ્રમાણે નહીં કરે છે, જે કદાચ કષિવર કે પાયમાન બની જાય તે યાદ રાખજો કે, તમે શું પરંતુ સમસ્ત જગત એમના ક્રોધાગ્નિમાંથી બચી શકે તેમ નથી. ૨૮
ભદ્રાના આ પ્રકારનાં વચન સાંભળીને પ્રધાન અધ્યાપકે રૂદ્રદેવની સામે જોઈ જે કર્યું તે આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે.–
“મરટ્રિય ઉઠ્ઠલ વરમ” ઈત્યાદિ !
અન્વયાર્થ–31ો માણ-1થ તે ગ્રાહ: આ પછી રૂદ્રદેવ પુરોહિતે ગવદર ક્રિય રામ-રાધાકૃત કુક સોત્તમાન પિતાની પત્ની ભદ્રા તેમજ પોતાના શિષ્યો કે જેમનાં માથાં આડા અવળાં થઈ ગયાં છે હાથ પગનું ઠેકાણું નથી પ્રસારિયાવાહૂ-કારિતવાદૂન જે આડા અવળા બની ગયેલ છે, જિ-
અ ટ્ટાન હાલવા ચાલવાની શક્તિ જેમની ક્ષીણ બની ગઈ છે, નિરિયછે-કારિતાક્ષાત્ જેમના નેત્રો ફાર્ટફાટ બની રહ્યાં છે. હદિ વર્મ-ફધિરં કમરા મોઢામાંથી લોહીની ઉપર ઉપર ઉલ્ટીઓ થઈ રહી छ उडढेमुहे-उर्ध्व भुखान् या भुमपाका मने निग्गयजीहनेत्त-निर्गत जिह्वा नेत्रान् જીભ જેમની બહાર નીકળી પડી છે એવી હાલતવાળા એ બધાની સાથે મારે -દિમૂનાનું લાકડાના પુતળાજ જાણે ન હોય તેવા તં રિ
-નાસિક-તાન દિવાન દા ખેદ ખિન્ન હૈયે મુનિરાજની પાસે જઈ તેમને પ્રસન્ન કરવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે, હે ભદત! સશિષ્ય મારા તરફથી આપની અવજ્ઞા, અપમાન, તાડન અને નિંદા થયેલ છે તેને આપ ક્ષમા કરો!
ભાવાર્થ–મુનિરાજના ઉપર લાઠી અને દંડાના પ્રહાર કરનારા એ બ્રામણ કુમારોની ડોક મરડાઈ ગઈ, મસ્તક ઢળી ગયાં, હાથ ખંભિત થઈ ગયા, તેમનું શરીર નિશ્ચષ્ટ બની ગયું લેહીની ઉલટી થવા માંડી, આંખે અને જીભ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૩૬