________________
નિરવધ ભાષણવિધિ
શિષ્યના વચનવિનયના વિષયમાં સૂત્રકાર સમજાવતાં કહે છે કે-મુસ॰ ઈત્યાદિ અન્વયાથ——મિત્યુમુત્રં તિ-મિક્ષુઃ મૃષાદ્દિવ ભિક્ષુ–સાધુનું કન્ય છે કે તે મૃષાવાદના પરિત્યાગ કરી દે. મૃષાવાદ સક્ષેપથી એ પ્રકારે છે. એક લૌકિક અને બીજો લેાકેાત્તર આ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારના છે. વિપરીત દ્રવ્યનું કહેવું એ દ્રવ્યથી લૌકિક મૃષાવાદ છે, જેમ ગાયને ઘેાડા કહેવા, નાશા બીજાના ક્ષેત્રને પાતાનું ક્ષેત્ર બનાવવુ તે ક્ષેત્રની અપેક્ષા મૃષાવાદ છે ારા સવારને મધ્યાન કાળ કહેવા એ કાળની અપેક્ષા મૃષાવાદ છે. ઘણા જે ક્રોધાદિક કષાય નિમિત્ત બને છે, તે ભાવની અપેક્ષા મૃષાવાદ કહેવાય છે. ાજા તે પણ ચાર પ્રકારથી છે. જેમ ક્રોધનાં આવેશમાં આવીને પુત્ર કહે છે કે આ મારા પિતા નથી અથવા જે સમય પિતા ક્રોધિત અને છેતે વખતે તે કહે છે કે, આ મારો પુત્ર નથી, આ સઘળાં કથન ભાવની અપેક્ષા મૃષાવાદ છે (૧) મન કષાયના વશવિત બનીને એવું કહેવું કે જો હું ન હોઉં તે। આ કુટુંબનુ' ભરણુ પાષણુ કાણુ કરે. (૨) માયાના વશમાં આવીને જે એમ કહે છે કે આ વસ્તુ મારી નથી પણ બીજાની છે. મતલબ આની એ છે કે, જ્યારે કાઈ રાજાના કર્માચારી, કર વસુલ માટે આવે અને તેના પુછવાથી કાઈ વેપારી પેાતાની વસ્તુ હાવા છતાં માયા વશ બની પેાતાની ન હોવાનું કહી ખીજાની હોવાનુ ખતાવે(૩) લેાભના વશ બનીને જે જી ુ' વચન એકલવામાં આવે છે તે લાભ કષાયની અપેક્ષા મૃષાવાદ છે. જેમ-વેપારી લેાક ગ્રાહકાને એમ કહેછે કે, ભાઈ જેટલી કિંમતે આ વસ્તુ મારા ઘરમાં પડેલ છે તેજ કિમને હું તમાને આપું છું, કાંઈ પણ નફે લેતેા નથી. (૪) આ લોકિક સૃષાવાદ છે. ચાર પ્રકારના લેાકેાત્તર મૃષાવાદ આ પ્રકારે છે, જીવને અજીવ કહેવું, અજીવને જીવ કહેવા, એ દ્રવ્યની અપેક્ષા મૃષાવાદ છે. (૧) ભરત ક્ષેત્રને ઐરાવતક્ષેત્ર કહેવુ અને ઐરાવત ક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવુ તે ક્ષેત્રની અપેક્ષા લેાકેાત્તર મૃષાવાદ છે. (૨) ઉત્સર્પિણી કાળને અવસર્પિણી કાળ કહેવા અથવા અવસર્પિણી કાળને ઉત્સર્પિણી કાળ કહેવા એ કાળની અપેક્ષા લેાકેાત્તર મૃષા વાદ છે. (૩) ભાવથી લેાકેાત્તર મૃષાવાદ ક્રોધાદિક કષાયને લઈ ચાર છે. ગુરુ કાઈ નિમિત્તે જ્યારે શિષ્ય પ્રત્યે ક્રોધિત અને છે ત્યારે તે કહેવા લાગે છે કે તું મારો શિષ્ય નથી, શિષ્ય પણ ક્રોધના આવેશમાં આવી જાય છે, ત્યારે તે પણ પેાતાના ગુરુને કહેવા લાગે છે કે આપ મારા ગુરુ નથી. આ ક્રોધની અપેક્ષા લેાકેાત્તર ભાવ મૃષાવાદ છે. (૧) હું જ ગચ્છની ધુરા ધારણ કરવામાં સમર્થ છું અથવા હું જ સાધુઓના નિર્વાઢુક છું. આ પ્રકારે કહેવુ એ માન કષાયની અપેક્ષા લેાકેાત્તર ભાવ મૃષાવાદ છે. (૨) જે સમય શિષ્ય જ્યારે
અધા
પ્રકારના
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૬૬