________________
સુબખ્ત તિન્તાત્મક પદનું સ્વરૂપ વિસ્તારથી વિચિત કરીને અથવા અર્થ શાસ્ત્રનું કથન કરીને પુનઃ હેતુનું કથન કરવા લાગી જવું. આ રીતે દયાનું વર્ણન કરતી વખતે શિલનું વિસ્તૃત વર્ણન કરવું અને ફરીથી દયાનું વર્ણન કરવું. આ પ્રકારનું વર્ણન વ્યવહિત ષવાળું જાણવું જોઈએ. (૨૦) જ્યાં અતીતાદિ કાળનો વ્યત્યય થાય છે ત્યાં કાળ દેષ મનાય છે–જેમ રામ વનમાં પ્રવિષ્ટ થયાની જગ્યાએ એવું કહેવું કે, રામ વનમાં પ્રવેશ કરે છે. (૨૧) અસ્થાનમાં વિરતિ–અર્થત-વિરામ-રોકાવું, થવું અથવા સર્વથા અવિરતિ –“ન રોકાવું” થવું, તેનું નામ યતિદેષ છે. જેમ-“ધો મં િ » ઈત્યાદિમાં ધમે એ જગ્યાએ વિરામ કરે અથવા ગાથાના અંતમાં વિરામ કરવો. (૨૨) અલંકાર શૂન્યતામાં છવિ દોષ થાય છે. જેમ “વા ધાવર » છેક દેડે છે. (૨૩) ઈત્યાદિ. જ્યાં સ્વસિદ્ધાંતથી વિરૂદ્ધ કહેવામાં આવે છે ત્યાં સમયવિરૂદ્ધ દેષ લાગે છે. જેમ સ્યાદવાદ સિદ્ધાંતમાં તેની વિરૂદ્ધ પ્રતિપાદન કરવું. (૨) યુક્તિશૂન્ય કથન કરવામાં વચન માત્ર નામનું દુષણ આવે છે. જેમ પિતાની ઈચ્છાથી કલ્પના કરીને કહેવું કે, અમુક પ્રદેશ લોકના મધ્યમાં છે. (૨૫) જ્યાં અર્થપત્તિથી અનિષ્ટની પ્રસક્તિ થાય છે ત્યાં અર્થપત્તિ દોષ માનવામાં આવે છે. જેમ કેઈએ કહ્યું કે, ગામને કુકડે માર ન જોઈએ, તે આથી એ અનિષ્ટનું કથન આપાદાન થાય છે કે, શેષ જીને ઘાત કરે તે દેષાવહ નથી. (૨૬) જ્યાં સમાવિધિ પ્રાપ્ત થાય તે પણ ત્યાં સમાસ ને કરે એમાં અસમાસ દેષ માનવામાં આવે છે, અથવા વ્યત્યયથી સમાસ કરો એમાં પણ સમાસ દોષ માનવામાં આવે છે, જેમ કેઈએ પૂછ્યું કે અંતિમ તિર્થંકરનું નામ શું છે? ત્યાં મહાવીર ન કહેતા મહાન વીર એમ કહી દેવું અથવા સામા નાધિકરણ્યથી સમાસ કર્તવ્ય હોવા છતાં વ્યધિકરણથી સમાસ કરે, જેમ “મફતો વર મર” (૨૭) જ્યાં હિન ઉપમા અથવા અધિક ઉપમા કરવામાં આવે છે ત્યાં ઉપમાદોષ માનવામાં આવે છે. જેમ કહેવું કે, મેરૂ સર્ષવના જેવું છે અથવા સર્ષવ મેરૂના સમાન છે. (૨૮) અવયવીનું જયાં આરોપણ કરવું જોઈએ ત્યાં અવયવનું આરોપણ કરવું, જેમ પર્વતના નિરૂપયિતવ્ય કથન કરવું જોઈએ ત્યાં એમના શિખરાદિકોનું નિરૂપણ કરવું, ગજમાં ઉચ્ચસ્વ આદિ ધર્મનું નિરિક્ષણ કરી એમાં પર્વતનું રૂપક બાંધીને પછી એવું કહેવું કે એ શિખર છે. (૨૯) જ્યાં નિદિષ્ટ પદેમાં એકવાક્યતા કરવામાં નથી આવતી ત્યાં નિર્દિષ્ટ દોષ માનવામાં આવે છે. જેમ આ ઉપાશ્રયમાં શ્રાવક પ્રતિક્રમણ કરે છે એમ કહેવાને બદલે ફક્ત એટલું જ કહેવું કે, “ રૂ ૩૫ શ્રાવ” અર્થાત્ એક વાક્યતા પ્રદર્શક ક્રિયાપદને પ્રવેશ કરશે નહીં. (૩૦) જે વસ્તુમાં પર્યાય પણ બીજા પદાર્થરૂપમાં કલ્પિત કરવામાં આવે ત્યાં પદાર્થ દોષ મનાય છે, જેમ અને ભાવ જ સત્તા છે અને એ સત્તા વસ્તુની જ એક પર્યાય છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
2: ૧
૫૫