________________
જ મળતું નથી, જેમ અ આ ઇ ઈ ઈત્યાદિ (૩) અસંબદ્ધ અર્થ જે સૂત્ર દ્વારા કહેવામાં આવે છે તે અપાર્થક દષવાળા સૂત્ર માનવામાં આવે છે. જેમ દસ દાડમ, છ પુઆ, સાત ગધેડાની પૂછ ઈત્યાદિ. (૪) આ બધા સૂત્ર અસંબદ્ધ અર્થનાં પ્રતિપાદક છે. જ્યાં અનિષ્ટ અર્થાન્તરની સંભાવનાથી વિવક્ષિત અર્થને અપલાપ કરવામાં આવે છે તે છલદેષ છે. જેમ કેઈએ કહ્યું કે, “નવ
વોડડ્ય રેવત્તઃ ” આ દેવદત્ત નવ કમ્બલવાળા છે–અહિં નવ શબ્દને અર્થ નૂતન છે. અને આજ અર્થમાં નવ શબ્દ વિવક્ષિત થયેલ છે. પરંતુ આ અર્થને ઉપઘાત કરવાવાળા એવું કહી દે છે કે, નવ સંખ્યા યુક્ત કમ્બલ એમની પાસે
ક્યાં છે. એક જ કમ્બલ છે. આ પ્રકારે અર્થની સંભાવના નવ શબ્દથી થઈ છે. વિવક્ષિત અને ઉપઘાત જે સૂત્રમાં થાય છે એ શબ્દથી યુક્ત સૂત્રનું દેવું ઉપઘાત દેાષાવિશિષ્ટ માનવામાં આવે છે. (૫)
જન્તઓના અહિતના ઉપદેશક હોવાથી પાપ વ્યપારને પિષક સૂત્ર હોય છે, તે કૂહિલ દેલવાળા સૂત્ર માનવામાં આવે છે. જેમ ચાર્વાક કહે છે કે – આ લોક જે રીતે પ્રત્યક્ષથી દેખાય છે એટલું જ છે એનાથી આગળ નથી, પુણ્ય, પાપ અને સ્વર્ગ નરક એ પણ નથી, આ માટે ખાઓ પીઓ અને મસ્ત રહે તથા આનંદથી સમયને પસાર કરે, (૬) યુક્તિ રહિત જે સૂત્ર હોય છે તે નિસાર દેષવાળા મનાય છે. જેમ સૌગત આદિ શાસ્ત્ર, (૭) જેમાં અક્ષર પદ આદિ આવશ્યકતાથી અધિક હોય છે તે સૂત્ર અધિક દેષ સંયુક્ત જાણવું જોઈએ. અથવા જેમાં એક હતુ અને દષ્ટાંતના અતિરિક્ત હેતુ અને દૃષ્ટાંત હોય તેને પણ અધિક દેષવાળા સૂત્ર માનવા જોઈએ. જેમ–“નિત્યઃ સદા તવ ચીન્તરીયલ્વર
પદાવિતિ” શબ્દ અનિત્ય છે, કેમ કે, તે કૃતક છે. અને પ્રયત્નપૂર્વક થાય છે, જેમ ઘટ અને પટ. આ અનુમાનમાં એક હતું અને એક દૃષ્ટાંત અધિક છે. એક સાધ્યમાં એક જ હેતુ અને એક જ દષ્ટાંત હોય છે. બે હેત અને બે દષ્ટાંત નહીં. (૮) જે અક્ષર અને પદ આદિથી હીન હોય છે. ત્યાં ઉન નામને દોષ માનવામાં આવે છે. અથવા હેતુ અને દષ્ટાંતથી જ હીન હોય છે, ત્યાં પણ એ દેષ માનવામાં આવે છે. જેવી રીતે નિત્યઃ ર થવા આ વાક્ય હેતુથી હીન છે. નિત્યઃ ફારૂક તત્વાર્ અહિં દષ્ટાંતથી વિહિનતા છે. (૯) પુનરુક્ત દોષ શબ્દ, અર્થ અને પ્રસંગ આદિથી પ્રાપ્ત અર્થના પુનઃ કથનથી થાય છે. ઘટ ઘટ અહિં શબ્દની અપેક્ષા ઘટ કુંભ કુટ અહિં અર્થની અપેક્ષા તથા “ધીનોચે વિત્ત હિવા મુક્તિ અહિં અર્થાત્ પ્રસક્ત અર્થ રાત્રીમાં ભેજન કરવું એ છે. છતાં પણ એ કહેવું છે કે રાત્રો મુવતે એ રાત્રીમાં ખાય છે, આમ કહેવું પુનરુકિત દોષથી દુષિત માનવામાં આવે છે. (૧૦) પૂર્વથી પરને જ્યાં વિરોધ છે, ત્યાં વ્યાહત દેષ માનવામાં આવે છે, જેમ કે, કેઈએ કહ્યું કે, કર્મ છે, ફળ છે, પરંતુ કર્મોને કર્તા કેઈ નથી. આ વાક્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૫૩