________________
આવે. એવા વિચાર કરી તેએએ અરધા દારૂમાં વિષ મેળવી દીધું અને અરધા દારૂ પેાતાના માટે અલગ રાખ્યા. અહિં પણ જે માંસ વગેરે પકાવવામાં લાગેલ હતા તેમણે પણ એવા વિચાર કર્યાં જેવું કામ આ લેાકાએ કર્યું. અર્થાત્ એ લેાકાએ પણ અરધા ભેાજનમાં વિષ મેળવી દીધું અને અરધું પેાતાના માટે અલગ રાખી લીધું. જ્યારે બધા જમવા માટે એસવા માંડયા ત્યારે બધાએ તેના આગેવાનને જમવા માટે એલાવ્યા, પરંતુ આગેવાને એમ કહી ના કહી કે જુએ ભાઈ એ આ સમયે રાત્રીના સમય થઈ ચુકયા છે મે' રાત્રી ભેજનના ત્યાગ કરેલ છે આથી આપ લેાકેાજ જમી લ્યા, આગેવાનની આ પ્રકારે આજ્ઞા મળતાં તે બધા જમવા માટે એસી ગયા, અને અરધા તેા વિષે મેળવેલ દારૂનુ પાન કરવાથી મરી ગયા અને અરધા વિષ મિશ્રીત માંસના ખાવાથી મરી ગયા. આ પ્રકારે સ વિનાશ જોઈને આગેવાને મનમાં વિચાર કર્યો કે રાત્રી ભાજન ત્યાગ કરવાથી માત્ર એક રસનેંદ્રિયનું દમન કરવામાં આવે છે તેનું આ ફળ છે. જે હું એકલા જીવતા રહી શકયા. જો હું સર્વ પ્રકારથી આત્મા-ઇન્દ્રિય અને મનનું દમન કરૂં તે ધ્રુવ, નિત્ય, અચલ અને અવ્યાબાધ મુક્તિ સુખના અધિકાર કેમ ન બનું ? આ પ્રકારના વિચાર કરી તે ચારના આગેવાને એજ વખતે મુનિ પાસે જઇને દીક્ષા ધારણ કરી આત્મ કલ્યાણના માનું સાધન કરવાના પ્રારંભ કરી દીધા ॥ ૧૫ ।।
કરવાના વિચાર
મેાક્ષના અભિલાષીએ આ પ્રકારે આત્માનું દમન કરવા જોઇએ-મે॰ ઈત્યાદિ.
અન્નયા ——મે આવા સંનમેળ સમેચ યંતોષ:-પંચમેન સવસા મચા ટ્રાન્તઃ વર સંયમ અને તપ દ્વારા જો હું આત્માના ઇન્દ્રિયા અને મનનું દમન કરૂ એ સર્વોત્તમ છે. જો તેમ ન કરૂ તા કદાચિત મને વધવું હિં દું રૂક્ષ્મ તો અરૂં મા ય—બંધન વધેઃ રૈઃ કૃમિતઃ અર્દૂ મા વર બંધના શ્રખલા આદિ દ્વારા મધવારૂપ ક્રિયાએથી તથા વધ-ચપેટા આદિ પ્રહારથી જો હું બીજાએથી દમિત ખનું અથવા જો હું ઇન્દ્રિયે! અને મનનું તપ તથા સંયમ દ્વારા દમન કરી લઉ* તા તે એ માટે ઉત્તમ છે કે હું ભવિષ્યમાં અન્ય વ્યક્તિ દ્વારા ધન અને વષથી નિગૃહીત નહી થઈ શકું. કહેવાના મતલખ એ છે કે જ્યારે મને ખીજા માણસા ખંધન અથવા તાડન આદિ દ્વારા નિગ્રહીત કરે તે આમાં મારી કાઈ પણ ભલાઈ નથી. કારણ કે, આ અવસ્થા અનિચ્છાએ પરવશ થવાને કારણે સહન કરવી પડે છે. તેમાં ચિત્તની સમાધી થતી નથી. ચિત્તમાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૪૨