________________
સમિતિ અને વચનગુપ્તિ પાળવાને આદેશ છે. બહુ ભાષણમાં અથવા વિચાર કર્યા વગરના ભાષણમાં ન તો સાધુના મુળગુણ રૂપ એ સમિતિનું પાલન થાય છે અને ન ગુપ્તિનું પણ આ માટે બહુ ભાષણમાં “ઘણે દેષ છે” બીજામાં પણ તેમજ કહ્યું છે.
बहुभाषणमुन्मादं स्वाध्यायध्यानभंजनं कुरुते । अहितमनर्थकरं तत् भवति च पीडाकरं नितराम् ॥१॥ बहुभाषणात् द्वितीयं नश्यति तावन्महाव्रतं तस्मात् । स्यादेव कर्मबंधस्तस्मात् दीर्घाध्वसंसारः ॥२॥
આલ જાલરૂપ વધુ બકવાદ કરવાવાળાને ઉમાદ રોગ થઈ આવે છે. સાધુના સ્વાધ્યાય અને ધ્યાનમાં વિન પડે છે–સ્વાધ્યાય ધ્યાન નષ્ટ થઈ જાય છે. બહુ ભાષણથી અનેક અનર્થ થાય છે. આ વિષયમાં વધુ શું કહેવાય. સાધુનું આ હાલતમાં બીજું સત્ય મહાવ્રત પણ ખંડિત થઈ જાય છે. એટલે બહુભાષીનાં કર્મ વધુ બંધાય છે. અને તે દીર્ઘ સંસારી બની સંસારમાં પરિભ્રમણ કરે છે.
“આ પદથી સૂત્રકાર સાધુનું શું કર્તવ્ય છે આ વાત બતાવે છે, તેઓ કહે છે કે સાધુને પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરે જઈએ. પછી બીજા પૌરૂષીમાં રાગાદિક ભાવથી રહિત બની સૂત્રાર્થનું ચિંતવન કરવું જોઈએ. ઉપલક્ષથી ત્રીજા અને ચોથા પૌરૂષીનું ગ્રહણ થયેલ છે. જેને ભાવ આ પ્રકારે છે કે ત્રીજા પૌરૂષીમાં તે ભિક્ષા ચર્યા કરે અને ચોથા પૌરૂષીમાં ફરી સ્વાધ્યાય કરે. આ વાત આજ સૂત્રના ૨૬મા અધ્યયનમાં ભગવાને કહી છે–
पढम पोरिसि सज्झायं बीयं झाणं झियायई।
तइयाए भिक्खायरिय पुणो चउत्थीय सज्झायं इति ॥सू० १०॥ આ વાતને આ સૂત્રના ૨૬ મા અધ્યયનમાં ભગવાને કહ્યું છે.
જે કઈ કારણવશ અસત્ય બેલાઈ જાય તે એને છૂપાવવું નહિં એજ વાત ને કહે છે. શર૦ ઈત્યાદિ.
શિષ્યકો પ્રતિદિન ગુરૂ કે ઇંગિત જાનને મેં તત્પર રહના ચાહિયે
રાહુ-શચિત્ત-કદાચ ચરિ–અકસમાત્ વં૪િર્ચ ટુ-વંદાઢીત્યા કોધના આવેશથી અકસ્માતું જુઠું બોલી જવાયું હોય તો પણ તેને ચાવિ ન નિન્દુવિજ્ઞ-પિ ન નિન્વીત કદી પણ કોઈ પણ પરિસ્થિતિમાં છુપાવવું નહીં જોઈએ. વ૬ #ત્તિ મજ્જાતં કૃમિતિ માત એમ ન કહેવું જોઈએ કે મેં કોધાદિકના આવેશમાં અસત્ય-ભાષણ કરેલ નથી–પરંતુ એવું કહેવું જોઈએ કે મારાથી કોધના આવેશમાં અસત્ય ભાષણ જરૂરાજરૂર થયું છે. ગાઉં નો લેત્તિ – ઋત્તનો િિત જ અને જે ક્રોધાવેશના લીધે અસત્ય ન બેલાયું હોય તે એવું પણ ન કહેવું જોઈએ કે મેં અસત્ય ભાષણ કર્યું છે.
મતલબ આનો એ છે કે જે કોધાદિક કષાયોના આવેશથી સહસા અસત્ય-ભાષણ થઈ જાય તો એવું ન કહેવું જોઈએ કે મેં અસત્ય-ભાષણ નથી કર્યું. જે રીતે લેહીથી ખરડાયેલું દૂષિત વસ્ત્ર લેહીથી ધોવાથી શુદ્ધ થતું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૫