________________
વિનય કા ફલ
ભાવાર્થ–આ ગાથા દ્વારા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે જે શિષ્ય આત્મ કલ્યાણને અભિલાષી છે, એનું કર્તવ્ય છે કે તે આ વિનય ધમત આચરણ કરવામાં થેડે પણ પ્રમાદ ન કરે. કારણ કે અવિનીત શિષ્યન આવી દુર્દશા થાય છે જે પૂતકણું શુનીની તથા સૂકર (ભૂંડણના બચ્ચાની) બાળકની થઈ છે, અવનીતને કોઈ પણ વિશ્વાસ કરતું નથી. તે આ ભવમાં ગુરૂની અકૃપાને ભાજન બની દરેક સ્થળે અપમાન આદિ દુસ્થિતિને સહન કરે છે. અને ગચ્છથી બહાર કરી દેવામાં આવે છે અને પરભવમાં ગુરુની આશાતનાથી ધિના લાભથી પણ વંચિત રહ્યા કરે છે. બેધિ લાભ વિના કદી પણ શ્રેયસ્કર મુક્તિનો માર્ગ અને પ્રાપ્ત થઈ શકતો નથી. કેમકે આધિના અભાવમાં સભ્ય તપ અને સંયમ હેતું નથી. સમ્યક તપ સંયમના અભાવથી મેક્ષ માર્ગની આરાધના બની શકતી નથી. અને મેક્ષમાર્ગની આરાધનાના અભાવથી અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે. આ માટે શિષ્ય પિતાના પરોપકારી ગુરૂ મહારાજને સદા વિનય કરે જોઈએ. તેઓ
ત્યારે ક્યાંયથી પોતાના સ્થાન ઉપર આવે ત્યારે શિષ્યનું એ કર્તવ્ય છે કે તે તેમની સામે જાય-એમને જોઈ પોતાના આસન ઉપરથી ઉઠી ઉભા રહે અને એમની સેવા કરવામાં લાગી જાય, આથી વિનય ધર્મની આરાધના થાય છે. વિનયથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી દર્શન અને દર્શનથી ચારિત્રને લાભ થાય છે. ચારિત્રથી મેક્ષ અને મુક્તિ થવાથી આ જીવને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. દા - હવે ઉપસંહાર કરે છે–તન્હા.” ઈત્યાદિ.
અન્વયાર્થ–એટલા માટે (તëતસ્મતિ) અવિનીત શિષ્યની સર્વ સ્થળે દુર્દશા થાય છે. સાધુનું કર્તવ્ય છે કે તે (વિનચં-વિનવેમ્) વિનયરૂપ ધર્મનું (f –
7) પાલન કરે. આ વિનય ધર્મનું પાલન કરવાનું શું ફળ છે. આ વાતને (પીઢ પરિસ્ટમેTો -શર્ટ પ્રતિ મેત ચતઃ) આ પદ દ્વારા સૂત્રકાર પ્રગટ કરતાં કહે છે કે આ વિનય ધર્મ આચરિત હોવાથી આચરણ કરવાવાળા સાધુને માટે મુળગુણ અને ઉત્તર ગુણોની પ્રાપ્તિ કરાવે છે. શીલની પ્રાપ્તિ થવાથી એ શીલધારી શિષ્ય (વૃદ્ધ નિચાટ્રી-યુદ્ધ-પુત્રઃ નિયાથી) ગુરૂજનોની દ્રષ્ટીમાં પિતાના પુત્ર જેવું બની જાય છે. કેમકે પુત્ર શિક્ષણીય હોય છે અને આવા શિષ્ય પણ શિક્ષણીય હોય છે. આ વિચારથી શિષ્યને અહિં પુત્ર જે બતાવવામાં આવેલ છે. જ્યારે તે ગુરૂકૃપાને પાત્ર દરેક રીતે બને છે ત્યારે આ વાત પણ સ્વતઃ એના દિલમાં સ્થાન કરી જાય છે કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૯