________________
ભિક્ષાને ગ્રહણ કરવાવાળા ‘ભિક્ષુ’ કહેવાય છે. વિનયનો અર્થ છે-વિશિષ્ટ નય, આ માટે અહિં ‘વિનય' શબ્દથી સાધુને આચાર સમજવા જોઇએ. અથવા જે અવિધ કર્મોના નાશ કરે તે ‘વિનય’ છે. તે વિનય દ્રવ્ય—વિનય અને ભાવ —વિનયના ભેદથી એ પ્રકારે છે. ગુરૂના પ્રતિ તથા પર્યાયથી બડાએ પ્રતિ નમ્ર થવું, તથા તેની સેવા કરવી તે દ્રવ્ય વિનય છે. સાધુના આચારમાં તત્પર રહેવું એ ભાવ-વિનય છે. તે વિનયને હું શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર પ્રગટ કરીશ, માટે હે જમ્મૂ ! તમે મારાથી આ સઘળી વાતને સારી રીતે સાંભળેા (૧).
વિનીતના લક્ષણનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી વિનયનું સ્વરૂપજાણી શકાતું નથી. આ માટે સૂત્રકારવિનીતનાં લક્ષણ કહે છે.-‘બાળાસર’. ઈત્યદિ
વિનીત શિષ્યાદિ કા લક્ષણ
અન્વયા –(મુસળ જુદાં) આચાર્ય વગેરેની (બાળમિજબાજ્ઞા નિરાજ )આજ્ઞાને માનવાવાળા (વ્યવાચા૨૫-૩૫ાતારઃ ) એમની પાસે સદા રહેવાવાળા ( કૃત્તિયાસંપને—་નિતાવારસંપન્નઃ) ઇંગિત-સૂક્ષ્મ બુદ્ધિવાળાથી જાણવા યાગ્ય ગુરૂની ભ્રચાલન—(આંખના ઇશારા) આઢિની ચેષ્ટા, આકાર-સ્થૂલ ખુદ્ધિવાળાથી પણ સમજવા યાગ્ય ગુરૂ આદિની ગમનાદિસૂચક દિશાનુ અવલેાકન આદિ ચેષ્ટા, ગુરૂ આદિની આ બન્ને ચેષ્ટાઓને સારી રીતે જાણવાવાળા જે શિષ્ય હેાય છે, (સે વળી—ત્તિ મુખ્વર્સઃ વિનીત કૃતિ ઉચ્ચતે) તે તીર્થંકર ગણધર આદિ દ્વારા વિનીત કહેવાયેલ છે (૨).
*
આ
ભાવાર્થ બાજ્ઞાનિર્દેશ :” આ કરે અને આ ન કરે. ” પ્રકારે વિધિરૂપ અને નિષેધરૂપ જે ગુરૂનાં વચન છે તે ‘આજ્ઞા’ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. “ આપના વચન અનુસાર જ પ્રવૃત્તિ કરવાના ભાવ છે ખીજા નથી ” આ પ્રકારનુ શિષ્યનું કથન નિર્દેશ છે. નિર્દેશનુ સારી રીતે પાલન કરવાવાળા આજ્ઞાનિર્દેશકર છે. અથવા-આજ્ઞા-તીર્થંકર પ્રભુની વાણીદ્વારા જે ઉત્સ અને અપવાદ માના નિર્દેશ અર્થાત્ વિધાન કરવામાં આવેલ છે તે અનુસાર કરવાવાળા આજ્ઞાનિદેશકર કહેવાય છે. ઉપપાત શબ્દના અર્થ છે. સમીપ બેસવું. શિષ્યનું કર્તવ્ય છે કે તે સદા પોતાના ગુરૂની સમીપ બેસે. ગુરૂની આજ્ઞાનું પાલન કરવાના ભયથી તેનાથી દૂર ન બેસે. ગુરૂના અભિપ્રાય જાણવા તે સાધારણ વાત નથી. એ વાત ત્યારે જ શીખી શકાય કે જ્યારે શિષ્ય તેની પાસે બેસે, એ શિવાય નહીં. વિનીત શિષ્ય ગુરૂની સેવા કરવાથી આત્મકલ્યાણ કરે છે,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
2