________________
જીવ અવશ્ય મુકિત પ્રાપ્ત કરી લ્યે છે. ચૌદપૂર્વના પાઠી કેાઈ મુનિ આહારક લબ્ધિને પ્રાપ્ત કરી તીર્થંકરના સમીપમાં મેાકલવા માટે આહારક શરીરની રચના કરે છે. નિગેાદાદિ સધિ સંશયને દૂર દૂર કરવા માટે, સૂક્ષ્મ અના નિય કરવા માટે, ઋદ્ધિનાં દર્શન કરવા માટે, પ્રાણીઓની રક્ષા કરવા માટે, અને છદ્મસ્થાના ઉપકાર કરવા માટે આ શરીરનું તીર્થંકરના પાદમૂલમાં ગમન થાય છે. કહ્યું પણ છે.
--
“ નાળીય—ઋદ્ધિસિળ, છઙમત્યોવાળદેવું વા। सुहुमत्थ-संसयच्छेयत्थं, गमणं जिणस्सते ॥ छाया - प्राणीदया ऋद्धिदर्शन, छद्मस्थोपग्रहणहेतुं वा । सूक्ष्मार्थ संशयच्छेदार्थ, गमनं जिनस्यान्ते ॥
આહારક શરીરને જે સ્થાનમાં લબ્ધિધારી મુનિ માકલે છે. ત્યાં જો લગવાન ન હોય તે તે આહારક શરીરથી એક હાથ એક (મુડહાથ ) શરીર ખીજું નીકળે છે તે ભગવાનની પાસે જઈને પોતાના કાર્યને સંપાદિત કરી પૂના હસ્ત પ્રમાણ શરીરમાં સમાઇ જાય છે. અને તે પૂર્વહસ્ત પ્રમાણુ શરીર પણ ત્યાંથી પાછ’ફરી પોતાના મૂળ શરીરમાં સમાઈ જાય છે. (૨૪) પરમ કરૂણાના વશથી દયા કરીને ચેાગ્ય પ્રાણી તરફ તેજોલેશ્યાના પ્રશમનના હેતુ, જે શીત તેજ વિશેષને કાઢવાની શક્તિ છે તેનું નામ શીતલેશ્યાલબ્ધિ છે. (૨૫) વૈક્રિયશરીરને મનાવવાની શક્તિનુ નામ વૈક્રિયલબ્ધિ છે. આ લબ્ધિ અણુત્વ, મહત્વ, લઘુત્વ, ગુરૂત્થ, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, વશિત્વ, અપ્રતિઘાતિત્વ, અન્તન, કામરૂપિત્વ આદિના ભેદથી અનેક પ્રકારની છે. (૨૬) મહાનસ શબ્દના અર્થ જો કે રસાઈ ઘર છે તે પણ તદ્યાશ્રીત હેાવાથી અન્નને પણ મહાનસ કહેવાયેલ છે. માટે મહાનસ શબ્દથી અન્ન સમજવુ' જોઈ એ. આથી આ અન્ન લેાજન સામગ્રી જેના પ્રભાવથી અક્ષીણુ-સ્વલ્પ પણ અન્ન પાત્રમાં પડે તેા પણ તેનાથી હજારા મનુષ્ય પેટભરીને આહાર કરી લે છતાં પણ ખૂટે નહી... જ્યાં સુધી તે પોતે આહાર ન કરી લે. આવી શક્તિનું નામ અક્ષીણમહાનસલબ્ધિ છે. (૨૭) પ્રવચનની લઘુતાના સમયે જીન શાસનના વિરાધી સેના અને વાહન સહિત કેાઈ ચક્રવતિ હાય તા તે પણ જેના પ્રભાવથી પુલા*ની માફ્ક નિ:સાર કરી દેવામાં આવે છે. એવી શક્તિનું નામ પુલાકશક્તિ છે. આ લબ્ધિ તપ અને શ્રુત હેતુક હોય છે. (૨૮)
આ પ્રકારે એ અત્યાવીસ લબ્ધિએ જે બતાવવામાં આવી છે તે અથવા આમાંથી એક લબ્ધિ પણ મને પ્રાપ્ત થયેલ નથી. આ રીતે કેશના લેચ કરવા પાંચ મહાવ્રતનુ પાલન કરવું, યતનાત્મક અનશનાર્દિક તાને તપવા, પૃથ્વી. કાયાદિકાની રક્ષા કરવારૂપ સત્તર પ્રકારના સંયમનુ` પાલન, મહાકષ્ટપ્રદ દ્વીશાને ગ્રહણ કરવી, આ સઘળી વાતાથી હું ગાયા છે. અર્થાત્ સ ંસારીક વિલાસતાથી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
ܕܙ
૧૮૪