________________
વિનય કા ઉપદેશ
રહિત (બળરસ્તઅનરણ્ય) અણુગાર (મિન્તુળો—મિક્ષોઃ ) સાધુના (વિચવિનચં) વિનયને હું ( આણુવિજ્ઞાનુપૂર્વી) શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર (વા રિસ્સા મિત્રાયુજરિયામિ ) પ્રગટ કરીશ. એટલે હે જમ્મૂ! તમે બધા એને ( મે–મત્તઃ ) મારી પાસેથી (મુળ ્–શ્રુત) સાંભળે.
ભાવાર્થ –સંચાગ શબ્દનો અર્થ સબંધ છે. દ્રવ્યસંચાગ અને ભાવસ ચાગના ભેદથી આ સંચાગ બે પ્રકારે છે. પૂર્વસયાગ અને પશ્ચાત્મયોગના ભેદથી દ્રવ્ય સચેાગ પણ એ રીતના બતાવેલ છે. માતાપિતા વગેરેની સાથેના જે જન્મના સબંધ છે, તે પૂર્વાંસચાગ છે. શ્વશુર વગેરેની સાથે પછીથી થયેલ સબંધ એ પશ્ચાત્સંચાગ છે. અશુભ ભાવાની સાથે આત્માના જે સબંધ રહે છે એ ભાવસંચાગ છે. આ સંયોગના સર્વથા પરિત્યાગ એજ આત્મા કરી શકે છે, જે અનિત્ય અશરણુ આદિ ખાર પ્રકારની ભાવનાઓના પરિચિન્હનથી વાસિતાન્ત:કરણ થઇ એ સમજે છે કે આનું ફૂલ એક માત્ર સસારમાં પરિભ્રમણુ કરવું એજ છે.
જે રીતે મૃગતૃષ્ણા અભાગિયા મૃગને માટે કેવળ જળનાજ ભ્રમને ઉત્પન્ન કરે છે, એજ રીતે આ સંચાગ પણ આ જીવને અનાત્મીય પદાર્થોમાં કેવળ સુખાર્દિને ભ્રમ કરાવે છે. એજ કારણ છે કે આ અજ્ઞાની જીવ એ ભ્રમ જાલમાં સૂચ્છિત બની જઇ પાતાના સંયોગી પદાર્થમાં સુખને ખેાળવાની અહનિશ ચિંતામાં પેાતાના અસલ કન્ય માથી અર્થાત્ મેાક્ષમાથી પણ પરાર્મુખ થઇ જાય છે. જેનું ભયંકર પરિણામ કુગતિમાં પડી એણે ભાગવવું પડે છે. મદોન્મત ગજરાજ (હાથી) મજબુતમાં મજબુત વૃક્ષને પણ ક્ષણ માત્રમાં જેમ ઉખેડીને ફેંકી દે છે એજ રીતે પેાતાના સચોગી પદાર્થીના નશામાં બેભાન બનેલ આ જીવાત્મા પણ વિવેક જેવા સર્વશ્રેષ્ઠ તરૂને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે. ગ્રીષ્મકાળના તેમાંએ ખાસ કરીને જ્યેષ્ઠ મહિનાને સૂર્ય પોતાનાં પ્રચ ડ કિરણાથી જેમ રસને સુકવી નાખે છે એજ પ્રકારે આ સંચાગ પણ તપસયમ વગરના આત્માના અમન્દન દરસને સુકવી નાખે છે. તથા આ સંયોગ શ્રુતચરિત્ર-ધરૂપી ઉદ્યાનને ભસ્મ કરવામાં દાવાનળ સમાન, સહચાનરૂપી મેઘને ઉડારવામાં પ તશિખરના પ્રચંડ વાયુ સમાન છે. કહ્યું પણ છે—
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૫