________________
વિનીત શિષ્ય કો વિનય સર્વસ્વ કા ઉપદેશ દ્વારા શિક્ષા કા વર્ણન
હવે વિનયને સારાંશ કહે છે– જોવા ઈત્યાદિ.
અન્વયાર્થ–– િ વ–આવા જ શોત્ વિનીત શિષ્યનું એ કર્તવ્ય છે કે, તે આચાર્યને કદી પણ કેપિત ન કરે. qi fપ ન શોનામાનમfe વાવેત્ આચાર્ય મહારાજ જ્યારે કઈ શિક્ષા આપે ત્યારે પિતાના આત્માને પણ કેપિત ન કરે. કદાચિત જે કેપને આવેશ આવી પણ જાય તો તે સમય-યુદ્ધોવા ન લિયા-યુદ્ધોવાતી ન થાત્ પિતાના આચાર્ય મહારાજનું અપમાન કરનાર ન થ જોઈએ. તથા તત્તાવેaણ ન રિયા-તોત્રવેષ ન ચાત તેત્રગષક પણ ન બનવું જોઈએ. અથવા–ગુરુ મહારાજે વારંવાર પ્રેરણા કરવી પડે તેવું ન થવા દે. જે સમયે આચાર્ય મહારાજ પિતાના માટે પરૂષ ભાષણ આદિ રૂપથી પણ કદાચ શિક્ષાત્મક વચન કહે છે તે વખતે તે તેમના પ્રત્યે એ વહેવાર ન કરે છે, જેથી ગુરુ મહારાજે ક્રોધિત બનવું પડે. તથા તેમના વહેવારથી પોતાની જાતને પણ અપ્રસન્ન ન રાખે. તથા એવી ચેષ્ટા પણ તેણે ન કરવી જોઈએ કે જેમાં આચાર્ય મહારાજનું અપમાન હોય, જે પ્રકાર દુષ્ટ ઘેડ વિપરીત ચાલથી ચાલીને પોતાના માલીકને પગલે પગલે દુખિત કર્યા કરે છે તેવી રીતે, તેમની ઈચ્છાની વિરૂદ્ધ ચાલીને શિષ્ય તેમને કદી પણ દુઃખી ન કરવા જોઈએ. સૂત્રમાં જે અપિ” શબ્દ આવેલ છે તે આ વાત સૂચન કરે છે કે શિષ્ય પોતાના ગુરુ મહારાજ કે બીજા કેઈને પણ દુઃખ ન પહોંચાડવું જોઈએ. તથા ઉપાધ્યાય આદિ જે વિનયને યોગ્ય છે તેમને પણ કુપિત ન કરવા જોઈએ. કેમકે, કેપ અનેક અનર્થોની જડ તેમજ સમસ્ત ઉત્તમ કિયાઓને નાશ કરનાર મનાયેલ છે. કહ્યું પણ છે – मासोपवास निरतोऽस्तु तनोतु सत्य,
ध्यानं करोतु विधातु बहिनिवासम् । ब्रह्मवतं धरतु भैक्षरतोऽस्तु नित्य,
रोष करोति यदि सर्वमनर्थक तत् ॥१॥ કઈ પણ વ્યક્તિ કદાચ તે મહિના મહિનાના અપવાસ કરે, સદા સાચું બેલત હોય, ધ્યાન કરતો હોય, વનમાં પણ રહેતે હેય, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતે હોય, ભિક્ષાવૃત્તિ કરતે હોય, પરંતુ તે જે ક્રોધ કરતો હોય તે તેની એ સઘળી ક્રિયાઓ વ્યર્થ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧