________________
અધ્યયન સાતમું છઠ્ઠા અધ્યયનમાં ધર્મકથાનું વર્ણન કરવામાં આવ્યું છે ધર્મકથા નિરવદ્ય ભાષા દ્વારા થાય છે, તેથી આ અધ્યયનમાં વાયશુદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે.
અથવા ભાષાશુદ્ધિ વિના ધર્મકથા થઈ શકતી નથી, તેથી આ અશ્વયનમાં વાયશુદ્ધિનું વર્ણન કરવામાં આવે છે. વઘણું૦ ઈત્યાદિ.
હેય અને ઉપાદેયને વિવેકી સાધુ સત્ય અસત્ય મિશ્ર અને વ્યવહાર એ ચાર પ્રકારની ભાષાઓનું સ્વરૂપ સમજીને સત્ય અને વ્યવહાર ભાષાને નિરવદ્ય પ્રયોગ કરવાનું ગુરૂ મહારાજ આદિ પાસેથી શીખે—જાણે. અસત્ય અને મિશ્ર (સત્યાસત્ય) ભાષાનું કદાપિ ઉચ્ચારણ ન કરે. (૧)
એમાં પણ વિશેષતા બતાવે છે. નાણા ઈત્યાદિ.
જે ભાષા સત્ય હાય કિન્તુ તે અપ્રિય યા સ્વપરનું અહિત કરનારી હોવાથી બોલવા યોગ્ય ન હોય એ ભાષાને વિવેકી મુનિ બેલે નહિ. (૧) જે ભાષા સત્યાસત્ય અર્થાત્ મિશ્ર હોય (૨) તથા ક્રોધ આદિ કારણ વશ મુખમાંથી નીકળી હોવાને લીધે અસત્ય હાય (૩) તથા જે ન સત્ય હેય ન અસત્ય હેય અર્થાત્ વ્યવહાર ભાષા હેય પરંતુ ભગવાન્ તીર્થકર અને ગણધરેએ એને પ્રયોગ ન કર્યો હોય, તે ભાષા પણ સાધુ બોલે નહિ (૪) જેમકે અસંયતીને કહેવું કે “આ ” “આમ કરે” ઈત્યાદિ પ્રકારની આમંત્રણ આદિ વ્યવહારભાષા પણ સાધુએ બેલવી ન જોઈએ. (૨)
વ્યવહારભાષા તથા સત્યભાષા બેલવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, પરંતુ તે કે પ્રકારે એલવી જોઈએ તે વિધિ બતાવે છે-સામનોરંટ ઈત્યાદિ.
પ્રજ્ઞાવાન્ અર્થાત ભાષાના ગુણ દેષને જ્ઞાતા મુનિ વ્યવહારભાષા તથા સત્યભાષા પણ એવી રીતે બોલે કે જે સારી પેઠે બોલવા ગ્ય હેય. અથવા એ બેઉ ભાષાઓના ગુણ-અવગુણને વિચાર કરીને બોલે. તથા જે ભાષાથી કઈ પ્રાણને કષ્ટ ન ઉપજે, જે હિત કરનારી હોય, કઠેર ન હોય–પ્રિય હોય, અને જેનો પ્રયોગ કરવામાં અસત્ય અને મિશ્ર ભાષા હવાને સંદેહ ન હોય, સંશથી રહિત-સ્પષ્ટ હાય, એવી ભાષાને પ્રયેાગ કરે તાત્પર્ય એ છે કે બોલવાને ગ્ય સત્ય અને વ્યવહાર ભાષામાં પણ જે અહિતકારિતા અપ્રિયતા અને સંદેહત્પાદકતા રૂપ પૂર્વોકત દેષ હોય તે તે પણ અસત્યની પેઠે જ ચારિત્રને નાશ કરનારી છે. (૩)
મિશ્રભાષાને નિષેધ કરે છે–ઇત્યાદિ.
જે ભાષામાં પૂર્વોત સાવતા કર્મશતા સંદિગ્ધતા અથવા એ પ્રકારને બીજે કઈ પણ દેષ હોય તે તે ભાષા શાશ્વત સિદ્ધિને પ્રતિકૂળ કરી નાખે છે, અર્થાત
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૧૭