________________
રોગ અને પીડા ઉત્પન્ન થાય છે તથા કેવલી ભગવાને પ્રરૂપેલા ધર્મથી ભ્રષ્ટતા, એ દોષો ઉત્પન્ન થાય છે” ઇત્યાદિ. એથી કરીને કુશીલને વધારનારૂં એવું ગૃહસ્થના ઘરમાં બેસવું સાધુને કલ્પતું નથી. (૫૯)
O
ઇત્યાદિ.
એમાં અપવાદ ખતાવે છે; તિન્દ્ર વૃદ્ધ, વ્યાધિગ્રસ્ત (રાગી) અને તપસ્વી, ત્રણેમાંના પ્રત્યેકને જે ગૃહસ્થના ઘરમાં બેસવું ક૨ે છે, તેથી એના બેસવામાં દોષ નથી (૬૦)
સ્નાન નામક સત્તરમું સ્થાન હવે દર્શાવે છે—વાદિૌ॰ ઈત્યાદિ રાગી યા નીરંગી જે કાઇ પણ સાધુ એક દેશે યા સ` દેશે સ્નાન કરે છે તે આચારથી શ્રુત થાય છે, કારણ કે તે પણ પરીષહને સહન કરતા નથી, તથા દયારૂપ સંયમથી રહિત થાય છે, કારણ કે સ્નાન કરવાથી અષ્ઠાયની વિરાધના થાય છે. (૧૧)
અચિત્ત જળથી પણ સ્નાન કરવાથી દ્વેષ લાગે છે, તે કહે છે—સતિમે॰
ઈત્યાદિ.
અચિત્ત જળથી પણ એક દેશે યા સદેશે સ્નાન કરનાર સાધુ ક્ષારભૂમિમાં અથવા દર–છિદ્રવાળી ભૂમિમાં, ચીરાવાળી ભૂમિમાં અથવા ચીકણી ભૂમિમાં રહેલા સૂક્ષ્મ શરીરવાળા દ્વીન્દ્રિય આદિ પ્રાણીએ જે આહાર આદિને માટે સચાર કરતાં ડાય છે તેમને આહાર પ્રાપ્તિની પહેલાં અથવા આહારની સાથે સ્નાનનું જળ વહાવી દે છે-ઘસડી જાય છે અર્થાત્ પેાતાના અભીષ્ટ સ્થાન પર પહેાંચ્યા પહેલાં જ પાણીમાં ખેંચાઇ જઇને પોતાના નિવાસ સ્થાનથી વિયુકત થઈ જઈને અનિષ્ટ સ્થળ પર પહોંચી જાય છે, તે એટલે સુધી કે તેમના પ્રાણેાના પણ અંત થઈ જાય છે, વળી સ્નાનનું જળ દરમાં પેસી જાય છે તે ત્યાંના પ્રાણીઓને સ્થાનભ્રષ્ટ થવાથી ત્યાં અથવા ખેંચાઈને બહાર આવી જવાથી કષ્ટ પહોંચે છે. એટલે તેમની વિરાધના અવશ્ય થાય છે, તેથી સાધુએ સ્નાનના ત્યાગ કરવા જોઇએ. (૬૨)
તે
સદા ઇત્યાદિ. તેથી ઉકત દાષાના પ્રસંગ ઉત્પન્ન થવાથી સ્નાનને ત્યાગ કરવાનું દુષ્કર તપ ચાવજજીવન પાળનારા નિન્થ સાધુ ઠંડા યા ગરમ કાઈ પ્રકારના પાણીથી સ્નાન કરતા નથી. (૬૩)
સિલાં॰ ઇત્યાદિ શરીરના મેલ ઉતારીને Àાભાયમાન કરવાને માટે સાધુ સ્નાન ચેાગ્ય સામગ્રીનું, સરસવ આદિના ખાળનુ, લેપ્રનુ તથા પદ્મકાષ્ઠ અર્થાત્ તેના
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૧૪