________________
ધારણ કરી વૈનીલ શ ંખ પ્રવાલ આદિ મિણએથી જડેલાં સાનાનાં આભૂષ પહેર્યાં. અથવા મણિ આદિથી જડેલાં ઘરેણાં અને સેાનાનાં ઘરેણાં કાન હાથ આદિમાં ધારણ કર્યાં. અઢાર સરનેા, નવ સરને તથા ત્રણ સરવાળે, એવા હાર પહેર્યાં જેમાં ઝુમખુ લટકી રહ્યું છે, એવું કાંટસૂત્ર કઢોરા પહેર્યાં હાથમાં વીંટીએ પહેરી ડાકનાં ઘરેણાં ધારણ કર્યાં. એ પ્રકારે તે આભૂષાથી સુસજ્જિત થઇ કલ્પવૃક્ષના સમાન સુન્દર થઈ ગયા. પછી તે કારટકવૃક્ષનાં પુષ્પોની માળાવાળું છત્ર ધારણ કરી ચન્દ્રમા સરખા પ્રિયદર્શીનવાળા રાજા જ્યાં બહારની ઉપસ્થાન શાળા હતી, જ્યાં સિહાસન હતુ ત્યાં આવ્યા. આવીને તે પૂર્વદિશા તરફ મુખ કરી તેણે શ્રેષ્ઠ સિહાસન ૫૨ બેસીને રાજસેવકાને બાલાવ્યા અને તેમને આ પ્રકારે કહેવા લાગ્યા, (સૂ. ૧)
રાજપુષોકે પ્રતિ શ્રેણિક રાજાકી આજ્ઞા
શ્રેણિક રાજાએ રાજપુરુષાને શું કહ્યું તે કહે છે– ‘છવું ’ ઇત્યાદિ. હૈ દેવાનુપ્રિયે ! તમે જાઓ અને રાજગૃહ નગરની બહાર જે એ-આગળ મતાવવામાં આવતા સ્થાન છે જેવાકે-ઉપવન, કલિવન, શિલ્પશાળા, નિણ યસ્થાન, ધર્મોશાલા, દેવકુળ, સભા, જલશાળા, હાટશાળ, ક્રુષ્ય-ખરાદવા યોગ્ય-વસ્તુશાળા, ભાજન શાળા, વાણિજ્ય-વ્યાપારમંડપ, લાકડાંનાં કારખાનાં કે કયલાનાં, જંગલોની અને મુજ આદિ દલેŕનાં કારખાનાં, છ પ્રકારનાં થાય છે. જેમકે:-કુશ, કાશ, વવજ, (એક પ્રકારનું ઘાસ) તૃણામશ મુજ તથા શાલ (૧) તે સ્થાનાના અધ્યક્ષ સ્વામી કે આજ્ઞાકારી જે ત્યાં રહે છે તેમને જઇને આ પ્રકારે કહા. (સુ ૨)
હવે શ્રેણિક રાજાની આજ્ઞાનુ વર્ણન કરે છે તેવું વહુ' ઇત્યાદિ,
શ્રેણિક રાજા ભભસાર આજ્ઞા કરે છે કે-જ્યારે આદિકર તીર્થંકર અર્થાત્ જેના દ્વારા સંસારસાગર પાર કરાય તેને તીર્થ કહે છે. તે દ્વાદશાંગરૂપ પ્રવચન છે, તેના આધાર ચાર પ્રકારના સંઘ તેની સ્થાપના કરવાવાળા ઍટલે મોક્ષગામી શ્રી ભગવાન મહાવીરસ્વામી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી ખીજે ગામ પવિહાર કરતા સંચમ તથા તપથી આત્માને ભાવિત કરતા અહીં પધારે તે તમારે ભગવાન મહાવીરને સાધુને કલ્પનીય સ્થાન માટે આજ્ઞા દેવી અને કેાણિક રાજા ભ`ભસારને એ પ્રિય સમાચાર નિવેદન કરવા. (સૂ ૩)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૯૧