________________
રાષ્ટ્ર, મિત્ર, સેના, આદિ અંગેથી થતાં સમસ્ત રાજસુબેને નાશ કરે છે તે મહામહ ઉપાર્જન કરે છે. (૧૦)
હવે અગીયારમાં મહામહસ્થાનનું વર્ણન કરે છે-“મામૂ' ઇત્યાદિ.
જે યથાર્થમાં બાલબ્રદાચારી ન હોય કિન્તુ પિતે પિતાને બાલબ્રહ્મચારી કહે છે, તથા સ્ત્રી આદિના ભેગમાં આસકત રહે છે તે મહામહ પ્રાપ્ત કરે છે. (૧૧)
હવે બારમું મેહસ્થાન કહેવામાં આવે છે-“ચમચારી” ઇત્યાદિ.
જે બ્રહ્મચારી નથી છતાં કહે છે કે-“હું બ્રહ્મચારી છું.” તે ગાયાની વચમાં ગધેડાના જેવા કર્ણ કઠેર શબ્દ કરે છે, તે પિતાના આત્માનું અહિત કરવાવાળા અજ્ઞાની પુરુષ માયાપૂર્વક મહામૃષાવાદ બેલતે થકે સ્ત્રીના વિષયસુખમાં લેલપ રહે છે, તે મહામહ પ્રાપ્ત કરે છે. (૧૨)
હવે તેરમા મેહનીયસ્થાનનું વર્ણન કરે છે–“વંનિરિક્ષણ ઇત્યાદિ
જેના આશ્રિત થઈને પિતાની જીવિકા પ્રાપ્ત કરી હોય અને જેના પ્રતાપથી તથા સેવાથી આગળ વધ્યા હોય તેના ધન પર લુબ્ધ થાય અર્થાત્ તેનાજ ધનનું અપહરણ કરીને પિતાના સ્વામીની આજીવિકાને નાશ કરે તે મહામહનીય કમને બાંધે છે. (૧૩)
હવે ચૌદમા મેહનીયસ્થાનનું નિરૂપણ કરે છે– “ પ” ઈત્યાદિ.
સંપત્તિશાલી સ્વામીએ અથવા ગામના લોકોએ અનધિકારીને અધિકારી બનાવ્યું હોય તથા તેમની સહાયતાથી તે સંપત્તિ વગરનાની પાસે બહુ સમ્પત્તિ થઈ ગઈ હોય છતાં તે બીજાને અભ્યદય સહન ન કરતાં ઈર્ષાળુ બનીને પિતાના મનની મલીનતાથી જે પિતાના ઉપકારીના લાભમાં અંતરાય (વિન) નાખે તે તે મહામોહ પ્રાપ્ત કરે છે. (૧૪)
હવે પંદરમું મોહનીયસ્થાન કહે છે-“agી બહા' ઇત્યાદિ.
જેમ સર્પિણ પિતાનાં ઈડાને ગળી જાય છે તેવીજ રીતે બરાબર સ્ત્રી પિતાના સ્વામીને, મંત્રી રાજાને, સેના સેનાપતિને, શિષ્ય કલાચાર્ય તથા ધર્માચાર્યને મારે તે મહામહને પ્રાપ્ત કરે છે. (૧૫)
સેળમાં મેહનીયસ્થાનનું નિરૂપણ કરે છે-“ને નાય' ઇત્યાદિ.
જે રાષ્ટ્રના નાયકને અથવા ગામના સ્વામીને, યશસ્વી પરોપકારી શેઠને મારે છે તે મહામહ પ્રાપ્ત કરે છે. અર્થાત્ એક દેશના સ્વામીને ઘાત કરવાવાળા મહામહનીય કર્મના ભાગી બને છે. (૧૬)
હવે સત્તરમું મેહનીયસ્થાન કહે છે-“વફHળા ” ઈત્યાદિ.
જે મન્દબુદ્ધિ, પ્રભૂત (બ) જનસમુદાયના નાયકને, તથા પ્રાણિઓને માટે સમુદ્રમાં દ્વીપસમાન આપતિઓથી રક્ષા કરવાવાળાને, અથવા અંધકારમાં પડેલા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૮૫