________________
પૂર્વોકત સસ્પદાવાળા વાચનાયાગ્ય હોય છે તેથી વાચનાસસ્પદાનું નિરૂપણ કરે છે:સેતું વાયળા૦ ઇત્યાદિ,
(૨) વિોિશિાંત (૨) વિવિા ત્રાપતિ (૨) રિનિર્વાવ્ય વારકૃત્તિ (૪) અર્થનિયવિતા એ રીતે ચાર પ્રકારની વાચનાસમ્પદા છે.
(૨) વોિદિતિ આના કયા આગમમાં પ્રવેશ થઇ શકે છે. એ જાણીને શીખવવું. (૨) વિવિત્યા વાપતિ શિષ્યની ધારણશકિત તથા તેની યોગ્યતા જાણીને રહસ્યની સાથે પ્રમાણુ—નય-હેતુ-દૃષ્ટાન્ત-યુકિત આદિથી સૂત્ર અથ તથા બેઉની વાચના દેવી. (૩) પરિનિર્વાવ્ય વાતિ પરિ-સર્વ પ્રકારે નિર્વાપ્ય- સંદેહરહિત પ્રથમ શીખવેલ સૂત્રાના આલાપને સ્મૃતિરૂપથી શિષ્યના મનમાં બેસી ગયા જાણીને સૂત્રેાના અ શીખવવા. અન્યથા કાચા ઘડામાં પાણીની પેઠે અપરિપકવ બુદ્ધિવાળા શિષ્યને શીખવેલ સૂત્ર અર્થ નષ્ટ થઇ જાય છે. (૪) નિર્વાપા સૂત્રમાં નિરૂપણ કરેલા જીવ અજીવ આદિ તત્ત્વાના નિર્ણયરૂપ પરમાને પૂર્વાપરસ ગતિદ્વારા ઉત્સર્ગ અપવાદ સ્યાદ્વાદ આદિનાં રહસ્યનાં જ્ઞાનપૂર્વક પોતે જાણીને બીજાને શીખવવું તે અ-નિર્માંપકતા છે. (સૂ॰ ૫)
વાચનાસસ્પદાવાળા હેાવા છતાં પણ મતિસમ્પદા વિના વાગ્વિજયી થઇ શકાતું નથી. આથી મંતિપદા કહે છે-‘સેવિં તું મસંયા ' ઇત્યાદિ. પદાર્થોના નિર્ણય કરવાવાળા મનને વ્યાપારવશેષ તે મતિ કહેવાય છે. મતિરૂપ સર્પદા તે મતિસમ્પ્રદા. (૧) અપપ્રતિસવ્વા (૨) રૂંદાતિઃમ્બયા (૨) અયાયતિસમ્પર્ા (૪) ધાળામતિસવવા એ રીતે ચાર પ્રકારની મતિસમ્પદા છે.
(૧) સવપ્રતિમા અવગ્રહણને અવગ્રહ કહે છે; અર્થાત્ સામાન્ય અનું જ્ઞાન હોવું તે અવગ્રહ કહેવાય છે છતાં પણ વધારે સ્પષ્ટતાથી કહીએ તે એમ કહી શકાય છે કે સ્પર્શીન આદિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થતાં સ્વરૂપ નામ તથા જાતિ આદિની કલ્પનાથી રહિત સામાન્યના-જેમ કે ‘આ એવાજ છે એવી રીતે અનિર્દેશ્યજેનેા નિર્દેશ નથી કરવામાં આવતા, એવી વસ્તુના નિર્ણય કરવાવાળું જ્ઞાન અવગ્રહ કહેવાય છે. અવ્યકત જ્ઞાન જ અવગ્રહમતિસમ્પત્ કહેવાય છે.
(૨) રૂંઢામતિસમ્પરા ઇન ને ઇહા કહે છે. ઇહાના અથ થાય છે ચેષ્ટા, નિશ્ચયવિશેષની જીજ્ઞાસા, સ્વરૂપ, નામ, જાતિ આદિ કલ્પનારહિત સામાન્ય પદાર્થના જ્ઞાનની પછી વિશેષ જ્ઞાનની ઇચ્છા. જેમ કે-અત્યન્ત અન્ધકારમાં મેટી આંખેા હાય છતાં પણ આંધળા જેવા પુરુષની સ્પર્ધાન ઈન્દ્રિયથી સ્પર્શસામાન્યનું જ્ઞાન હોવા છતાં
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૨૮