________________
સમ્યક્ માક્ષમાગ માં સ્થિત રહેવું, અર્થાત્ – સંયમમાર્ગીમાં પ્રવૃત્તિ કરવા રૂપ આત્માનાં પરિણામને સમાધિ કહે છે. તેનાથી ભિન્નને અસમાધિ કહે છે. જમ્મૂસ્વામી પૂછે છે કે—હૈ ભદન્ત ! સ્થવિર ભગવાન શ્રુતકેવલીઓએ જે વીસ પ્રકારનાં અસમાધિ સ્થાનાનું વર્ણન કર્યું છે તે અસમાધિસ્થાન કયાં કયાં છે? સુધર્માં સ્વામી કહે છે— ‘રૂમાનિ વસ્તુ’ ઇતિ, હે જમ્મૂ ! તે વીસ અસમાધિસ્થાન આ પ્રકારનાં છે—
અહીં પ્રશ્ન એ થાય છે કે જો ભગવાનેજ વીસ અસમાધિસ્થાન કહ્યાં છે તા વિર ભગવાનાએ વીસ અસમાધિસ્થાન કહ્યાં છે એમ કેમ કહ્યું છે! કેમકે જે જે ભાવાનું વર્ણન તીર્થંકર ભગવાન કરે છે તેજ ભાવાને લઈને જ સ્થવિર ભગવાન પણ નિરૂપણ કરે છે. આનું સમાધાન એ છે કે-સ્થવિર ભગવાન પ્રાય: શ્રુતકેવલી હાય છે, તેમનાં વચન ભગવાનનાં જેવાંજ હાય છે. એવી વાત સાષિત કરવા માટે, તથા ભગવાને કહેલા અર્થની સાથે તેમના કહેલા વિષયની સમાનતા દેખડવા માટે એ પ્રમાણે કહેલુ છે. અહીં એ વાત સિદ્ધ થાય છે કે શ્રુતકેવલી પણ ભગવાનની જેમ સમ્યકૂ ખેલે છે.
વિષય-કષાય–નિદ્રા–વિકથા આદિ અસમાધિસ્થાન વીસથી વધારે પ્રતીત થાય છે છતાં એ બધાંના અન્તર્ભાવ વીસમાંજ થઇ જાય છે, એ હેતુથી ભગવાને વીસનીજ ગણના કરી છે. ( સૂ૦ ૨ )
હવે વીસ અસમાધિ સ્થાન કૅમપ્રમાણે કહે છે:" વન ’ ઇત્યાદિ.
દેવદવ—– અતિશીઘ્ર ચાલવાવાળા સાધુ પ્રથમ અસમાધિસ્થાનના દેષના ભાગી થાય છે. અતિ શીઘ્ર ચાલવાથી ઇર્ષ્યાસમિતિના ઉપયાગ રહેતા નથી. તેથી પ્રાણિવિરાધના તથા આત્મવિાધના થાય છે. તથા સંયમવિરાધના થાય છે. ત્યારપછી કડવાં ફળ દેવાવાળાં કર્મ બન્ધ થાય છે, તેથી સંસારમાં પરિભ્રમણ થાય છે. આ પ્રમાણે કર્મોના ક્ષય થતા નથી. વળી તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કેવળજ્ઞાનની અપ્રાપ્તિથી કેમેŕના ક્ષય થતા નથી, તેથી મેાક્ષના અભાવ રહે છે. આ માટે મુમુક્ષુએએ ‘ ખર્ચ વર્’ એવું ભગવાનનું વાકય મનમાં રાખીને ઇસમિતિની આરાધનાથી સંયમની આરાધના કરવી જોઇએ. આ પ્રકારે અધી જગાએ યથાયેાગ્ય ચાજના કરવી ઉચિત છે. (૧)
‘ ત્રણમાનિતન્નારી ’ દિવસના વખતે જ્યાં અનેકજીવા હાય એવા સ્થાનમાં તથા રાત્રિએ રોહણ વગેરેથી વાળેલ ન હેાય એવા સ્થાનમાં ચાલવાવાળા મુનિ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૯