________________
ભગવાન તેની અવસ્થાનું વર્ણન કરે છે- વં રવજી’ ઇત્યાદિ.
હે આયુષ્માન્ શ્રમણેા ! આ પ્રકારે નિદાનકમ કરીને નિર્જંન્થ પૂર્ણાંકત નિદાનકર્મના પાપની આલાચના કર્યાં વિના તથા તે પાપસ્થાનનાં પ્રતિક્રમણ કર્યાં વિના મરી જતાં ચૈવેયક આદિ દેવલેાકેામાંથી કોઇ એક દેવલેાકમાં મહાઋદ્ધિ મહાદી પ્તિશાળી દેવ થાય છે. અને ત્યાં બીજા દેવાની દેવી સાથે કામક્રીડા કરતા નથી, કિંતુ સ્વવિકવિત દેવી સાથે તથા પોતાની નિજી દેવીએ સાથે કામક્રીડા કરતા વિચરે છે. પછી ત્યાંથી આયુ ભવ અને સ્થિતિને ક્ષય થતાં ચ્યવીને અહીં મનુષ્યલેાકમાં ઉગ્ર આદિ કેાઇ ઉત્તમ કુળમાં જન્મ લે અને અનેક દાસ દાસીએ તેની સેવામાં રહે છે. અને પૂછે છે કે-હે સ્વામિન્! આપની શું આજ્ઞા છે ? ઇત્યાદિ. આ પ્રકારે સુખાના અનુભવ કરતાં વિચરે છે. (સ્૦ ૪૨)
હવે નિદાનકના પ્રભાવનું વર્ણન કરે છે.-તાળ ઇત્યાદિ.
ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત ! દેવલેાકથી આવેલા અને પુરુષપણાને પ્રાપ્ત થયેલા નિદાનક વાળાને શ્રમણ અથવા માહણ કેલિભાષિત ધર્મના ઉપદેશ આપે છે ? ભગવાન—ડે ગૌતમ ! આપે છે. ગૌતમ-શું તે, ઉપદેશને સાંભળી શકે છે? ભગવાન—હા, સાંભળી શકે છે. હે ભદન્ત ! તે કેલિભાષિત ધર્મોમાં શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરી શકે છે? હે ગૌતમ! નથી કરી શકતા. (સૂ॰ ૪૩)
'
પૂર્વકિત નિદાનકર્મ કરવાવાળાની શ્રદ્ધા કાઇ બીજા ધર્મમાં રહે છે કે નહિ? તેના ઉત્તર આપે છે. “અન્નત્યÍ” ઇત્યાદિ
તે વીતરાગ ધર્મથી જુદા ધર્મીમાં રૂચિ રાખે છે. ખીજા ધર્મની ભાવનાથી તે એવા પ્રકારના થઈ જાય છે કે જેવા અરણ્યવાસી તાપસ, પણ કુટિઓમાં રહેવાવાળા તાપસ, ગામની નજીકમાં રહેવાવાળા તાપસ, તથા ચમત્કારને ગુપ્ત રાખવાવાળા તાપસ જે ‘નો વદુસંગ' બહુ સયત નથી અર્થાત્ પ્રાણાતિપાત આદિમાં પૂરી યતના કરવાવાળા હાતા નથી, ‘નો વવિદ્યા’ બહુ વિરત નથી અર્થાત્ નિવૃત્તિભાવ પુરા ન રાખવાવાળા હાય છે તથા જેએએ સ` પ્રાણી, ભૂત, જીવ તથા સત્ત્તાની હિંસાથી સČથા નિવૃત્તિ કરી હાતી નથી અને પોતે પોતાની મેળે સત્યમૃષા અર્થાત્ મિશ્રભાષાના પ્રયાગ કરે છે. જેમકે મને ન મારો, ખીજાને મારા, મારા માટે મારવાના આદેશ ન કરો, બીજાને માટે આદેશ કરો, મને પીડા ન કરો, બીજાને પીડા કરે, મને ન પકડા ખીજાને પકડો, મને પરેશાન ન કરેા ખીજાને પરેશાન કરોહેરાન કરો. આ પ્રકારના પ્રાણાતિપાત મૃષાવાદ અને અદત્તાદાનમાં લાગેલા (મગ્ન) રહે છે. તથા તેની સાથે-સાથે સ્રી સંબંધી કામભોગમાં ‘મુશ્છિવા આસક્ત રહે છે. ‘નિષ્કા’ લાલુપ રહે છે. ‘પઢિયા’ તેમાંજ ખધામેલ રહે છે. બોવવા અ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૦૯