________________
પછી તે ઘોર કુમારે પણ સિદ્ધાર્થ આચાર્યનાં દર્શન કરવા માટે જતાં મનુ
ને મહાન કોલાહલ સાંભળ્યું. પછી તેણે તે કોલાહલનું કારણ સમજવા તપાસ કરાવી તે તેને માલુમ પડ્યું કે સિદ્ધાર્થ આચાર્ય અહીં પધાર્યા છે જનતા તેનાં દર્શન માટે જઈ રહી છે. તેને આ કોલાહલ છે. આ જાણીને રીત કુમાર જમાલીની પેઠે આચાર્યોનાં દર્શન કરવા માટે ગયા. ધર્મનું શ્રવણ કરીને તેણે તે સિદ્ધાર્થ આચાર્યને વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું
હે દેવાનુપ્રિય! હું મારાં માતાપિતાને પૂછીને આપની પાસે પ્રવજ્યા લેવા ચાહું છું. ત્યાર પછી તે વગર કુમાર જમાલીની પેઠે પ્રજિત થઈ અનગાર થઈ ગયા અને ઈસમિતિ આદિથી યુક્ત થઈ યાવત ગુસબ્રહાચારી બની ગયા. ત્યાર પછી તે અનગારે તે સિદ્ધાર્થ આચાર્યની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું. પછી ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ આદિ તપોથી આત્માને ભાવિત કરતાં પૂરાં પસતાલીસ વર્ષ સુધી દીક્ષા પયાયનું પાલન કર્યું. પછી બે માસની સંખનાથી આત્માને સેવિત કરતાં એક વીસ ભક્તોનું અનશનથી છેદન કરી પિતાનાં પાપસ્થાનોની આલેચના તથા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત થતાં કાળ અવસરમાં કાળ કરીને બ્રહનામક પાંચમા દેવલોકના મને રમ વિમાનમાં દેવતા થઈને ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ દશ સાગરોપમની છે. ત્યાં જીવરત ની પણ સ્થિતિ દશ સાગરોપમની હતી. તે વીર દેવ સંબંધી આયુ
ખ્ય ભવ અને સ્થિતિ ક્ષય થવાથી તે બ્રહ્મકમાંથી વીને આ દ્વારાવતી નગરીમાં રાજા બલદેવની પત્ની રેવતીના ઉદરમાં પુત્ર થઈને જન્મ્યા. તે રેવતી દેવીએ સ્વપ્નમાં સિંહને દીઠે અને ત્યાર પછી આ નિવઘાર ઉત્પન્ન થયા. અને યાવત શબ્દાદિ વિષયેને અનુભવ કરતા તે પિતાના મહેલના ઉપલે માળે રહેવા લાગ્યા. હે વરદત્ત ! આ પ્રકારે આ નિષદમાર ને આવા પ્રકારની ઉદાર મનુષ્ય અદ્ધિ મળેલી છે.
વરદત્ત પૂછે છે:હે ભદા! આ સિવાર આપની પાસે પ્રજિત થવામાં સમર્થ છે?
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૮