________________
રાત્રિ હોય છે કેમકે જેટલા જેટલા ભાગથી હીન દિવસ થવા માંડે છે તેટલા–તેટલા ભાગથી અધિક રાત્રિ થતી જાય છે. કેમકે અહોરાતનું પ્રમાણ તે ૩૦ મુહૂર્ત જેટલું જ છે. u goi મેળે ૩ સારેયä આ પ્રકારના ક્રમથી “ના મંતે ! પુરી રીતે રારિ જ્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણ દિશામાં કંઇક અધિક ૧૨ મુહુર્ત જેટલી રાત્રી થવા લાગે છે ત્યારે દિનમાનમાં હ્રસ્વતા આવવા માંડે છે. અને રાત્રિ માનમાં વૃદ્ધિ થવા માંડે છે. આ વાતને એવી રીતે સમજવી જોઈએ. “સત્તાનમુત્તે વિવરે તેના મુદુત્તા પાછું જ્યારે ૧૭ મુહૂર્તને દિવસ હોય છે ત્યારે ૧૩ મુહૂર્તની રાત હોય છે. જ્યારે સર્વાત્યંતરમંડળથી અનંતરમંડળને લઈને ૩૧ મા મંડલાદ્ધમાં સૂર્ય હોય છે તે સમયે ૧૭ મહુર્તનો દિવસ હોય છે. ૧૩ મહિનાની રાત્રિ હોય છે. આ પ્રમાણે દિવસ-રાતનું પ્રમાણ ૩૦ મુહુર્ત ઉચિત રૂપમાં સિદ્ધ થઈ જાય છે. ‘ત્તર મુહુતાગંતરે વિષે સાતિરે તેરસમુહુરા ા અને જ્યારે આ જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમદિશામાં કંઈક અધિક ૧૩ મુહૂર્ત જેટલી રાત્રિ હોય છે ત્યારે દિવસ કંઈક કમ ૧૭ મુહુર્ત જેટલો થાય છે. આ દ્વિતીયમંડળથી માંડીને ૩૨ મા મંડલાદ્ધમાં થાય છે. આ પ્રમાણે અનંતરતા અન્યત્ર પણ જાણવી જોઈએ. રાત્રિ પ્રમાણમાં મુહૂર્ત ક ષષ્ઠિભાગ દ્રયની વૃદ્ધિ હવા બદલ સાતિરેકતા છે અને દિવસ પ્રમાણમાં મુહર્તક ષષ્ઠિ ભાગ કયની હીનતા છે એથી કંઇક કમ ૧૭ મુહૂર્ત પ્રમાણતા છે. “શોરભુ વિષે ચોમુદુત્તા ” દ્વિતીયમંડળમાંથી માંડીને ૬૧ મા મંડલાદ્ધમાં ૧૬ મુહૂતને દિવસ હોય છે અને ૧૪ મુહૂર્ત જેટલી રાત્રિ હોય છે. “aોષમુદત્તાતરે વિવરે સારે જ સમુદુત્તા રાષ્ટ્ર જ્યારે જંબુદ્વીપ નામક દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણ દિશામાં અને ઉત્તરદિશામાં કંઈક કમ ૧૬ મુહૂર્તને દિવસ થાય છે ત્યારે મંદિર પર્વતની પૂર્વ-પશ્ચિમદિશામાં કંઈક અધિક ૧૪ મુહૂર્ત જેટલી રાત્રિ હોય છે. પારસમુહુતે વિશે પૂછાસમુદુત્તા ' જ્યારે ૯૨ મા મંડલાદ્ધમાં સૂર્ય હોય છે, તે સમયે મંદર પર્વતની દક્ષિણદિશામાં અને ઉત્તરદિશામાં ૧૫ મુહૂર્તને દિવસ હોય છે અને મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં ૧૫ મુહુર્તની રાત્રિ હોય છે “gor મુત્તાળા વિશે વાત govસમુd 1 અને જ્યારે ૧૫ મુહૂર્ત કરતાં કંઈક કમ દિવસ હોય છે ત્યારે ૧૫ મુહૂર્ત કરતાં અધિક રાત્રિ હોય છે. “વોઢા મુદ્દતે વિશે જ્યારે ૧૨૧ માં મંડલમાં સૂર્ય હોય છે ત્યારે ૧૪ મુહૂર્તને દિવસ હોય છે અને “
દત્તા રાઠું સેળ મુહૂર્તની રાત્રિ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જ્યારે મંદિર પર્વતની દક્ષિણ અને ઉતરદિશામાં ૧૪ મુહૂર્તને દિવસ હોય છે ત્યારે મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૧૬ મુહૂર્તની રાત્રિ હોય છે. “સમુહુરાત વિષે મવડું સાફ બોટાભERા ૬ મારૂ તથા જ્યારે કંઈક કમ સેળ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે કંઈક વધારે સેળ મુહૂર્તની રાત્રિ હોય છે. અર્થાત્ મન્દર પર્વતની દક્ષિણ અને ઉત્તરદિશામાં જ્યારે કંઈક કમ ૧૪ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પૂર્વ અને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૭૩