________________
વામાં આવે તે ઉપરિતનરાશિ-છેદ્યરાશિ ૩૦૭ અને છેક ૩૬૭ થાય છે. આનાથી ૧ રાત-દિવસ આવી જાય છે. એક અહેરાતના ૩૦ મુહૂર્તો હાય છે. એક મુહૂર્તના ૩૬૭ ભાગાને ૧૩૭ ભાગા પ્રાપ્ત થાય છે. હવે એ મુજબ જ મુહૂ ગતિના પરિમાણુ વિશે વિચાર કરવામાં આવે તે રાત-દિવસના ૩૦ મુહૂતમાં ઉપરના ર૯ મુહૂર્તો પ્રક્ષિપ્ત કરવાથી પ૯ મુહૂર્તો થઈ જાય છે. આમાં ૩૬૦ ની સાથે ગુણિત કરવાથી બધા મુહૂતૅનુ પરિમાણુ નીકળી આવે છે. આમાં ૩૬૭ જોડવાથી બધા મુહૂર્તોની સંખ્યા ૨૧૯૬૦ આવી જાય છે. પછી ત્રરાશિક વિધિ મુજબ જો મુહૂર્તીગત ૬૭ ભાગેાના ૨૧૯૬૦ ભાગા વડે ૧૦૯૮૦૦ મ`ડળ ભાગા પ્રાપ્ત થાય છે તે એક મુહૂર્તમાં તે કેટલા પ્રાપ્ત થશે ? આ રીતે પ્રશ્ન કરવાથી અહીં રાશિત્રયની સ્થાપના આ પ્રમાણે કરવી જોઇએ. ૨૧૯૬૦/૧૦૯૮૦૦/૧ અહી આદિ રાશિ મુહૂતગત ૩૬૭ રૂપ છે. આ રાશિનું અંતિમ રાશિરૂપ જે ૧ છે તેની સાથે ગુણિત કરવાથી ૩૬૭ આવે છે. હવે આ ૩૬૭ રાશિ વડે ૧૦૯૮૦૦૦ રાશિને ગુણિત કરવાથી ૪૦૨૯૬૬૦૦ રાશી આવી જાય છે. આ રાશિમાં ૨૧૯૬૦ ના ભાગ કરવાથી ૧૮૩૫ ભાગ આવે છે. આટલા એક યાજનના ભાગા સુધી નક્ષત્ર પ્રતિ મુહૂર્તમાં જાય છે. આ પ્રમાણે આ ભાગાત્મક ગતિના વિચાર ચન્દ્ર સૂર્ય અને નક્ષત્ર એ ત્રણેની શીવ્ર ગતિની વિચારણામાં પ્રયાજન સહિત છે. જેમ બધાથી શીઘ્રગામી નક્ષત્ર છે કેમકે તેએ ઉક્ત ભાગીકૃતમડળના ૧૮૩૫ ભાગા સુધી એક મુહૂર્તમાં ગતિ કરે છે. નક્ષત્રાની અપેક્ષાએ મંદગતિવાળા તેમજ ચન્દ્રની અપેક્ષાએ શીઘ્ર ગતિવાળા સૂર્યાં છે. કેમકે તેઓ એક-એક મુહૂર્તમાં મંડળના ૧૮૩૦ ભાગા સુધી ગતિ કરે છે. સૂર્યની અપેક્ષાએ માંદગતિવાળા ચંદ્રો છે કેમકે તે એક મુહૂર્તમાં મંડળના ૭૬૮ ભાગા સુધી જ ગતિ કરવામાં સમ છે. ભૌમ વગેરે જે ગ્રહેા છે તે વજ્રાનુવક્રાઢિ ગતિવાળા હાવાથી અનિયત ગતિવાળા હોય છે એથી તેમના સંબંધમાં મંડળાદિના વિચાર કરવામાં આવ્યેા નથી. તથા તેમની ગતિની પ્રરૂપણા પણ કરવામાં આવી નથી. તથા જે તારાઓ છે, તે અવસ્થિત મડળવાળા છે. એથી અને ચન્દ્રાદિકાની સાથે એમના ચેાગના અભાવનું ચિંતન કરવામાં આવ્યું છે. એથી એમના મ’ડળાદિકનુ પણ નિરૂપણ કરવામાં આવ્યું નથી. સૂ॰ ૫૧પા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૬૮