________________
આકાશ છે તે મંડળક્ષેત્ર કહેવાય છે. તે આમાં એક એજનના ૬૧ ભાગ કરીને તેના ૪૮ ભાગો બીજા વધારાના કરવા જોઈએ. આ પ્રમાણે આ મંડળક્ષેત્ર ૫૧૦૬ જન જેટલું થાય છે. આમ સમજવું જોઈએ. આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ચન્દ્રમંડળો ૧૫ કહેવામાં આવેલા છે. ચન્દ્રબિંબને વિઠંભ એક યોજના ૬૧ ભાગોમાંથી પદ ભાગ પ્રમાણ છે. તે ૧૫ ને પદ સાથે ગુણિત કરવાથી ૮૪૦ થાય છે. હવે ૮૪૦ ભાગોના જન બનાવવા માટે ૬૧ ને ભાગાકાર કરવાથી ૪૭ ભાગો અવશિષ્ટ રહે છે અને ૧૩ જન બને છે. ૧૫ મંડળની અંતર સંખ્યા ૧૪ થાય છે. એક-એક મંડળનું અંતર ૩૫ જન જેટલું છે. અને ૬૧ ભાગ પૈકી એક ભાગના ૭ કકડા કરવાથી ૪ ભાગ પ્રમાણ થાય છે. જ્યારે ૩૫ માં ૧૪ ગુણિત કરવામાં આવે છે ત્યારે ૪૯૦ જન આવે છે, જે ૨ ભાગ છે. આ બધાને પણ જ્યારે ૧૪ થી ગુણિત કરીએ છીએ ત્યારે ૪૨૦ આવે છે. આ રાશિ ૬૧ ભાગાત્મક છે, એટલા માટે ૬૧ ને ભાગાકાર કરવાથી ઇજન બને છે. પૂર્વરાશિમાં એમને જોડવાથી ૪૬ થાય છે. શેષ જે ૫૪ રહે છે તે ૬૧ ભાગના છે. તેમજ જે ૬૧ ભાગોમાંથી ૧ ભાગના ડું ભાગે છે તે જ્યારે ૧૪ થી ગુણિત થાય છે. ત્યારે ૫૬ આવે છે. હવે એમાં ૭ ને ભાગાકાર કરવાથી આવે તે અનંતરેત ૫૪ માં જોડવાથી દૂર થઈ જાય છે. એક એજનના ૬૧ ભાગ કરવામાં આવે છે. તે દર ભાગને તે એક જન બને છે. આને જન રાશિમાં જોડવાથી ૪૭ જન સંખ્યા થાય છે. આ મંડલાન્તર ક્ષેત્ર છે, તેમજ જે બિંબક્ષેત્ર રાશિ ૧૩ એજન જેટલી છે તેને પણ મંડળ રાશિમાં જોડી દેવી જોઈએ. આમ ૫૧૦ એજન આવી જાય છે. જે એક - ભાગ છે તેને ૪૭ માં જોડવાથી ફ થઈ જાય છે.
હવે કોઈ અહીં એવી આશંકા કરે કે ૧૫ ચંદ્રમંડળમાં અંતરાલ ૧૪ જ હોય છે તે પછી ૧૪ ને જ ભાગાકાર કર જોઈએ. તેથી ૪ ભાગ થાય છે. એવું આપનું કથન કેવી રીતે સંગત થાય છે તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-મંડલાન્તર ક્ષેત્ર રાશિ ૪૯૭ ને મંડલાન્તર ૪ વડે વિભક્ત કરવાથી ૩૫ પેજને લબ્ધ થાય છે. ઉદ્ધતિ યોજન રાશિને ૬૧ થી ગુણિત કરવાથી અને મૂલ રાશિ સંબંધી ૬૧ ને જોડવાથી ૪૨૮ થાય છે. હવે એમાં ૧૪ ને ભાગાકાર કરવાથી અંશ રાશિ ૩૦ આવે છે અને શેષ સ્થાનમાં ૮ વધે છે કેમકે એમાં આઠને ભાગ જ નથી લઘુતા માટે નિમિત્ત વડે. એમનું અપવર્તન કરવાથી ભાજ્ય-ભાજક રાશિનું પ્રમાણ ડું આવી જાય છે. એથી પૂર્વોક્ત કથન અનવદ્ય છે. આ પ્રમાણે આ દ્વિતીય પ્રરૂપણાદ્વાર સમાપ્ત.
તૃતીય કંડલાન્તર પ્રરૂપણાકાર આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે-ને ! મંત્ર જેવા અવારા અંતરે વારે' હે ભદંત ! એક ચન્દ્રમંડળનું બીજા ચન્દ્રમંડળથી કેટલે દૂર અંતર કહેવામાં આવેલું છે? એટલે કે બને ચન્દ્રમાઓનું પરસ્પરમાં કેટલું અંતર છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“વોયમા! વળતી પળતીë ગોગા તીર્થ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૪૬