________________
સૂર્યાધિકારના સ ંબંધને લઇને આ સંદર્ભ'માં દ્રાસન્નાદિ દર્શનફળ વિચારને જાણવાના અભિપ્રાયથી પ્રભુને આ પ્રમાણે પૂછે છે-“નવ્રુદ્દીનેનું અંતે ! ટીપે મૂરિયા' હે ભદ ́ત ! જંબૂદ્વીપનામક આ દ્વીપમાં વર્તમાન ‘રૂરિયા’ બે સૂર્યાં ‘શમળમુદુત્તસિ' ઉદય વખતે ઉદયકાળથી ઉપલક્ષિત મુહૂર્તરૂપ સમયમાં દૂરે ચ મૂળે ય રીતિ' ષ્ટાના સ્થાનની અપેક્ષાએ દૂર-વ્યવહિત રહેવા છતાંએ મૂલ દૃષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ સમીપમાં જેવા મળે છે. દશકો સ્વરૂપ કરતાં કંઇક વધારે ૪૭ હજાર ચૈાજન કરતાં વ્યવહિત પણ સૂર્યના ઉગમન અને અસ્તમયનના સમયમાં તેને જુએ છે. તથાપિ તે તેનુ આસન્ન-સમીપતર માને છે, દૂર રહેવાં છતાં એ-આ ક્રૂર છે' એવુ' માનતા નથી. અહીં સત્ર કાકુ વડે પ્રશ્નો કરવામાં આવેલા છે. એવુ' માનવુ જોઇએ. એ પ્રશ્નોના જવાખમાં પ્રભુ ગૌતમને કહે છે-ત્તા નોયમ ! અહી‘ત' શબ્દ સ્વીકારશકિત માટે
પ્રયુક્ત થયેલ છે, તથાચહાં ગૌતમ ! ‘તે ચેન જ્ઞાન રીતિ' જેવુ તમે અમને આ પ્રશ્નો દ્વારા પૂછ્યું છે તે બધું જ છે. એજ વાત અહીં યાવત્ પદ વડે પ્રકટ કરવામાં આવી છે. એટલે કે આ જ ખૂદ્વીપનામક દ્વીપમાં બે સૂર્યાં છે અને તેઓ ઉદયના સમયમાં દશકાના સ્થાનની અપેક્ષાએ દૂર વ્યવહિત ડાય છે, પરંતુ દૃષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ તેઓ પાસે રહેલા જોવામાં આવે છે. મધ્યાહ્નકાળમાં દર્શીકા વડે પેાતાના સ્થાનની અપેક્ષાએ આાસન્ન દેશમાં રહેલા તે સૂર્યો ાજનની પ્રતીતિની અપેક્ષાએ દૂર દેશમાં રહેલા છે, એવી રીતે જોવામાં આવે છે. આ પ્રમાણે અસ્તમનના સમયે તેઓ દૂર દેશમાં રહેવા છતાંએ સમીપ જોવામાં આવે છે. આ પ્રમાણે જે પ્રમાણેના પ્રશ્ન ગૌતમસ્વામીએ કર્યાં છે તેવા જ આ જવાબ પ્રભુએ આપ્યું છે. હવે અહી' ચ ચક્ષુવાળા અમારા જેવાની જાયમાન પ્રતીતિ જ્ઞાનાષ્ટિવાળા લેાકેાની પ્રતીતિની સાથે વિરુદ્ધ ખને નહી” આ વિચારથી ગૌતમસ્વામી સંવાદક રૂપમાં ફરી પ્રભુને પ્રશ્ન કરે છે. યુદ્દીનાં અંતે ! ટીને સૂરિયા કામળ મુત્યુત્તત્તિ ચ મîતિય મુહુર્ત્તશિય અસ્થમળમુહુતૅસિય સવ્વસ્થ સમા કુદરતેન' હે ભદંત ! આ જ બૂઢીપ નામક દ્વીપમાં એ સૂર્યાં ઉદયકાળમાં અને અસ્તકાળમાં આ પ્રમાણે ત્રણે કાળામાં ઉચ્ચતાની અપેક્ષાએ સમાન છે-સમાન પ્રમાણવાળા છે ? અથવા વિષમ પ્રમાણવાળા છે ? એના જવામમાં પ્રભુશ્રી કહે છે-żતા, વૃં નાવ પુજ્યસન' હાં ગૌતમ ! ઉદયકાળમાં, મધ્યાહ્ન કાળમાં અને અસ્તાળમાં બન્ને સૂર્ય ઉચ્ચતાની અપેક્ષાએ સમાન પ્રમાણવાળા છે–વિષમ પ્રમાણવાળા નથી. સમભૂતલની અપેક્ષાએ તેએ આઠ-માઠા યાજન જેટલે દૂર છે. આ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૨