________________
સંસ્થિતિના સંબંધમાં પ્રશ્ન કરે છે–ચાળ પં! સૂરિ સવવાદિણિ મં ૩વસંમિત્તા જાર રુ હે ભદંત! જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે. ‘તયા i % સંઢિયા તાવવિદ્યત્તત્રંસિપન્નત્તા” ત્યારે તે કાળમાં તાપક્ષેત્રની સંસ્થિતિ કેવી કહેવામાં આવેલી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયમા ! કીમુદઢયા પુજાસંઠિયા પન્ના' હે ગૌતમ ! ઊર્ધ્વમુખી થયેલ કદંબ પુષ્પને જે પ્રમાણે આકાર હોય છે, તે જ આકાર તાપેક્ષેત્રની સંસ્થિતિને હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સર્વાત્યંતર મંડળમાં સંક્રમણ કાળમાં જેવું તાપક્ષેત્ર વગેરેનું સંસ્થાન કહેવામાં આવેલું છે-અન્તઃ સંકુચિત અને બહારમાં વિસ્તૃત-ઇત્યાદિ પ્રકરણની સમાપ્તિ સુધી તે બધું અહીં પણ પશ્ચાનુપૂર્વી મુજબ જાણી લેવું જોઈએ. વિસ્તાર ભયથી તેમજ અનુપયેગી હોવા બદલ તે બધું અહીં અમે ફરી લખતા નથી, જિજ્ઞાસુ લેકે આ પ્રકરણ વિશે ત્યાંથી જ જાણવા પ્રયત્ન કરે તે પૂર્વ પ્રકરણની અપેક્ષાએ આ પ્રકરણમાં જે વિલક્ષણતા છે તે ‘વર નાનજં
બધયાણિ પુરવાuિથે પમા તું તાત્તિife જેવ’ આ પ્રમાણે છે. પૂર્વ નુપૂર્વી મુજબ જે અંધકાર સંસ્થિતિનું પ્રમાણ ૬૩૨૪૫ વર્ણિત કરવામાં આવેલું છે તે આ પશ્ચાનુપૂર્વી મુજબ વ્યાખ્યાન કરવાથી તાપેક્ષેત્ર સંસ્થિતિનું પ્રમાણ જાણી લેવું नये. 'जं तावखित्तसं ठिईए पुव्ववणियं पमाणं तं अंधयारसठिईए णेयव्वंति' तर જે પ્રમાણ સર્વાત્યંતર મંડળમાં સંચરણ કાળમાં તાપક્ષેત્ર સંસ્થિતિનું પહેલાં વર્ણિત થયે ૪૮૬૮ છે. તે અંધકાર સંસ્થિતિનું જાણવું જોઈએ. જે અહીં તાપક્ષેત્રમાં અલપતા અને અંધકાર સંથિમાં આધિક્ય પ્રકટ કરવામાં આવેલું છે તેમાં મંદ લેણ્યા
ત્વ કારણ છે. આ પ્રમાણે સર્વાત્યંતર મંડળમાં અત્યંતર બહાના વિઝંભમાં જે તાપક્ષેત્રનું પરિમાણ ૯૪૮, આ પ્રમાણે કહેવામાં આવેલું છે તે અહીં અંધકાર સંસ્થિતિનું જાણવું જોઈએ. અને જે ત્યાં વિષ્કમાં અંધકાર સંરિથતિનું ૬૩૨૪ આવું પ્રમાણ કહેવામાં આવેલું છે તે ત્યાં તાપક્ષેત્રનું જાણવું જોઈએ, સૂત્ર-છા
તાપક્ષેત્રકાર-સમાપ્ત
દુરાસન્નાદિ દ્વાર કા નિરૂપણ
દૂરાસન્નાદિકારનું નિરૂપણ 'जंबुद्दीवेणं भंते ! दीवे सूरिया उग्गमणमुहत्तंसि' इत्यादि ટીકાથ–ગૌતમસ્વામીએ નવમ તાપક્ષેત્ર દ્વારના સંબંધમાં કથન સાંભળીને હવે તેઓ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૧