________________
પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે પ્રકાશ વિધી કે જે પ્રકાશ પછી અસ્તિત્વમાં આવે છે એટલે કે અંધકાર, તેની સ્થિતિનું સર્વાત્યંતર મંડળમાં જાણવા માટે ગૌતમસ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે–ત્તા મેતે !હે ભદંત ! સભ્યતર મંડળમાં સંચરણ સમયે કર્ક સંક્રાતિના દિવસે “ સંઠિયા બંધારસં િપન્ના? કયા આકારના સંસ્થાનવાળી અંધકારની સંસ્થિતિ કહેવામાં આવી છે? જે કે પ્રકાશ અને અંધકાર એઓ બને પરસ્પર વિરુદ્ધ છે. એથી સહાવસ્થાયિત્વને વિરોધ એ બનેમાં હોવાથી સમાન કાલીનતા આમાં સંભવિત નથી. તે પણ અવશિષ્ટ ચાર જબૂદ્વીપના ચકવાલના દશ ભાગમાં આની સંભાવના હોવાથી આ પ્રમાણે પ્રશ્ન કરવામાં કઈ પણ જાતનો વિરોધ નથી.
શંકા-અંધકાર તે પ્રકાશના અભાવ રૂપમાં હોય છે. એથી આના સંસ્થાનની બાબતમાં પૂછવામાં આવેલ આ પ્રશ્ન બરાબર લાગતું નથી. કેમકે અભાવરૂપ પદાર્થનો કઈ જાતને આકાર હોતે નથી?
ઉતર-આમ કહેવું બરાબર નથી કેમકે અંધકાર અભાવરૂપ પદાર્થ નથી. પરંતુ પ્રકાશની જેમ તે પણ એક ભાવરૂપ પદાર્થ છે. ‘તમારાથ7 નીરું તમને તમાલમાલાની જેમ નીલરૂપ યુક્ત અંધકાર ચાલે છે. આ પ્રમાણેની પ્રતીતિ અબાધારૂપે સમસ્ત અને આ સંબંધમાં થાય છે. જૈનદર્શનકારોએ અંધકારને પિદુગલિક ગણ્યો છે. એથી અંધકારમાં પણ પીગલિક પદાર્થ હોવાને લીધે સંસ્થાન વિષયક પ્રશ્ન કરવામાં કોઈ પણ જાતની બાધા નથી. એથી અંધકારના સંસ્થાનના સંબંધમાં પ્રભુ કહે છે “ોચમા ! વીમુવઢવમાં પુરંદાજવંટિયા ગંધારસંહિ FUત્તા” હે ગૌતમ! અંધકારનું સંસ્થાન જેમ ઉદવ મુખના રૂપમાં મૂકવામાં આવેલ કદંબ પુછપનું સંસ્થાન હોય છે, તેવું જ કહેવામાં આવેલું છે. એથી આ સંસ્થાન આનું શકટ ધરાવત્ થઈ જાય છે. આ પ્રમાણે આનું અન્તઃ સંસ્થાન “રંથા-વારં વથા સંકુચિત હોય છે અને બહારમાં તે વિસ્તૃત હોય છે. બન્ને વેર કાવ” એટલા માટે તાપસથિતિના પ્રકરણમાં જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલું છે, તેવું જ આ બધું પ્રકરણ અહીં પણ તેની બે અનવસ્થિત બાહાઓ છે, એક સર્વાયંતર બાહા અને બીજી સવ બાહ્ય બાહા” અહીં સુધી ગ્રહણ કરી લેવું જોઈએ આ બધું યાવત્ પદ વડે સમજાવવામાં આવેલું છે. “તીસેલું સદવરમંતરિયા વાહ તે અધિકાર સંસ્થિતિની જે સભ્યતર બાહા છે, તે “
યંદવયંસેવં છે વોયસહસ્સારું રાથી ઘોળતા જ સમાજ નો રસ પરિવરિ ’ મંદર પર્વતના અંતે પરિધિની અપેક્ષાએ મેરુપર્વતની પાસે મેરુપર્વતની દિશામાં ૬ હજાર ત્રણસો ૨૪ જન જેટલી તેમજ એક એજનના ૧૦ ભાગમાં ૬ ભાગ પ્રમાણ છે. આલું પરિધિનું પ્રમાણ આનું કેવી રીતે થાય છે? એજ વાત ગૌતમસ્વામીએ પ્રભુને જે મંતે! mરિવવિખેરે છે ગાણિતિ વણકા' આ સૂત્રપાઠ વડે પૂછી છે. એના જવાબમાં પ્રભુ કહે છે અને જે ભૈરવ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૯