________________
પ્રકાશિત થયેલા ગગનખંડની શી વ્યવસ્થા હોય છે? એના જવાબમાં પ્રભુ કહે છે“જો મા ! ઉદ્ધીમુ તાલુકા પુcવંટાળકિયા” હે ગૌતમ ! ઉપરની તરફ મુખવાળા કદંબ પુષ્પને જેવો આકાર હોય છે, તે જ આકાર વ્યવસ્થા તાવ ઉત્તર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થયેલા ગગનખંડને થાય છે. ‘કુળંમુ’ આ વિશેષણથી સત્રકારે અધમુખવાળા તેમજ તિર્યમુખવાળા કદંબ પુષ્પનું નિરાકરણ કર્યું છે. કેમકે વયમાણ આકાર પ્રદર્શન એવા કદંબ પુષ્પના આકાર સાથે મળતી આવતી નથી ઐરો संकुया, बाहिं वित्थडा, अंतो वट्टा बाहिं विहुला, अंतो अंकमुहसठिया बाहिं सगडद्धी मुहસંઠિયા’ આ વાતને સૂત્રકાર આ પ્રમાણે સ્પષ્ટ કરે છે કે મેરુ પર્વતની દિશામાં આ લેક સંસ્થિતિ સંકુચિત થઈ ગઈ છે. અને લવણસમુદ્રની દિશામાં વિસ્તૃત થઈ ગઈ છે. મેરુની દિશામાં આ અર્ધવલયના આકાર જેવી થઈ ગઈ છે. તેમજ લવણસમુદ્રની દિશામાં આ વિસ્તારયુક્ત થઈ ગઈ છે. મેરુની દિશામાં આ અવલયના આકારની એટલા માટે કહેવામાં આવી છે કે મેરુ બધી દિશાઓમાં ગોળાકારવાળે છે. તેના ત્રણ, બે અથવા દશ ભાગને વ્યાપ્ત કરીને આ સ્થિત છે. એથી આ જે પ્રમાણે પદ્માસનમાં આસીન માણસને ઉત્સગરૂપ આસન બંધને મુખા ભાગ અર્ધવલયાકાર થઈ જાય છે, તે પ્રમાણે જ આનું સંસ્થાન કહેવામાં આવેલ છે અને બહારમાં આનું સંસ્થાન ગાડીના ધુરાનું સુખ જે પ્રમાણે છે તે પ્રમાણે કહેવામાં આવેલું છે. કેમકે ધુરામુખ વિસ્તૃત હોય છે. હવે સૂત્રકાર તાપેક્ષેત્રની સંસ્થિતિના આયામ વગેરેના માટે કથન કરે છે. “મો જે તીરે રોણા નવદિવાળો તિ” ઉભયપાશ્વની અપેક્ષાએ મંદર પર્વતની જમણું અને ડાબા ભાગ તરફની તે તાપેક્ષેત્રની સંસ્થિતિની બે-બે બહાએ (સૂર્યો છે છે માટે) અવસ્થિત કહેવામાં આવી છે. અર્થાત વૃદ્ધિ-હાનિ સ્વભાવથી વિહીન કહેવામાં આવી છે. આમાં એક બાહા ભરતક્ષેત્રસ્થ સૂર્ય વડે કરવામાં આવેલી દક્ષિણ પાર્થ માં છે અને બીજી બાહા એરવત ક્ષેત્રસ્થ સૂર્ય વડે કરવામાં આવેલી ઉત્તરાર્ધમાં છે. આ પ્રમાણે મેરુમાં બે બાહાએ છે. ‘પાયારી ગોવાસાણારું આચમે એ બને બાહાઓને આયામ ૪૫-૪૫ હજાર યોજન જેટલું છે. એ બનને બહાઓ મધ્યવતી સુમેરુપર્વતથી માંડીને દક્ષિણ ઉત્તરના ભાગમાં ૪૫ હજાર-૪૫ હજાર એજનથી એ વ્યવહિત છે. કેમકે એઓ બને જબૂદ્વીપ સુધી વ્યવસ્થિત છે. દક્ષિણ ઉત્તરની જેમ પૂર્વ પશ્ચિમ ભાગમાં પણ બાહા છે. જ્યારે ત્યાં બે સૂર્યો છે, ત્યારે આ આયામ હોય છે. આ સૂત્ર જંબૂઢીપ ગત આયામની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. આમ જાણવું જોઈએ. લવણસમુદ્રમાં તે એમને આ આયામ ૩૩ હજાર ત્રણસે ૩૩ એજન કરતાં વધારે છે. આ બધાને એકઠા કરીને મેળવ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૫.